________________
૧૧૮
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ नास्माकं सुगतः पिता न रिपवस्तीर्थ्या धनं नैव तै दत्तं नैव तथा जिनेन न हृतं किंचित्कणादादिभिः । किंत्वेकान्तजगद्धितः स भगवान् वीरो यतश्चामलं वाक्यं सर्वमलोपहर्तृ च यतस्तद्भक्तिमन्तो वयम्
-તે (શ્રી વીર) ભગવાન્ અમારા બંધુ નથી, તેમ બીજા (દેવો)શત્રુ પણ નથી. એ બધામાં એકને પણ સારી રીતે સાક્ષાત્ જોયેલ નથી. એમ જુદી જુદી જાતના વિશેષ પરમાર્થયુક્ત વચન અને ઉત્તમ ચારિત્રવાળા વીરને તેમના ગુણાતિશયપર લોલુપતા પ્રેમ થવાથી જ તેમના આશ્રિત અમે થયા છીએ.
સુગત-બુદ્ધ અમારા કંઈ પિતા નથી, તેમ અન્ય તીર્થ-દર્શનાળા અમારા શત્રુ નથી. વળી તેઓએ તથા જિને એમને કંઈ ધન આપ્યું નથી તેમ કણાદ(વૈશેષિક) આદિએ અમારું કંઈ હરી લીધું નથી. પરંતુ કેવળ જગતું કલ્યાણ કરનાર તે ભગવાન વિરનું વાક્ય નિર્મલ છે, સર્વ દોષને દૂર કરનારું છે માટે તેના અને ભક્તિવાળા છીએ.
DOD
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org