SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૬ હરિભદ્રયુગ (વિ.સં.૫૮૫ અથવા વિ.સં. ૭૫૭ થી ૮૨૭) હરિભદ્રસૂરિવચનો आग्रही बत निनीषति युक्तिं, तत्र यत्र तस्य मति निवष्टा । નિષ્પક્ષપાતસ્ય તુ યુક્તિયંત્ર, તત્ર તય તિતિ નિવેશમ્ | યોગબિન્દુ -મતાગ્રહી જીવ જ્યાં મતિનો અભિનિવેશ હોય છે તે બાજુ યુક્તિને ખેંચે છે; જ્યારે મતાઝહરહિત નિષ્પક્ષપાતી જ્યાં યુક્તિ છે તે બાજુ મતિને ખેંચે છે. पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ - લોકતત્ત્વનિર્ણય. -વીર (શ્રી મહાવીર) પર મારો પક્ષપાત નથી, તેમજ કપિલ વગેરે પર દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેનું સ્વીકારવું ઘટે.” હરિભદ્રસ્તુતિ विषं विनिर्धूय कुवासनामयं व्यचिचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण सुवासनासुधां नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥-सिद्धर्षिः -કૃપા કરી કુવાસનારૂપ વિષને કાઢી નાંખી અચિન્હ વીર્ય વડે મારા હૃદયમાં જેણે સુવાસનારૂપ અમૃત સિંચ્યું તે શ્રી હરિભદ્રસૂરિને નમસ્કાર હો ! આ હરિભદ્રસૂરિના જ્ઞાનગર્ભિત વાક્ય સાથે સરખાવીઃअपि पौरुषमादेयं शास्त्रं चेद्युक्तिबोधकं । अन्यत्त्वार्षमपि त्याज्यं भाव्यं न्याय्यैकसेविनां ॥ युक्तियुक्तमुपादेयं वचनं बालकादपि । अन्यत्तृणमिव त्याज्यमप्युक्त्वं पद्मजन्मना ॥ -શાસ્ત્ર જોકે મનુષ્યકૃત હોય છતાં તે યુક્તિબોધક હોય તો સ્વીકારવું અને શાસ્ત્ર જોકે આર્ય-ઋષિપ્રણીત હોય છતાં અન્યથા-અયુક્ત હોય તો તજવું. ન્યાય માત્રથીજ દોરાવું જોઇએ. યુક્તિથી યુક્ત વચન બાલક પાસેથી આવે તો પણ ઉપાદેય છે, અને તેથી વિરૂદ્ધનું બ્રહ્માએ કહ્યું હોય તોયે તૃણ માફક વર્ષ છે. - યોગવાશિષ્ઠ ન્યાયપ્રકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy