SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૫ ગુપ્ત અને વલભી સમય. આચાર્ય મલ્લવાદી, જિનભદ્ર ક્ષમાશ્રમણ (વિ. સં. ૩00 થી ૮00) संसारवार्द्धिविस्तारान्निस्तारयतु दुस्तरात् । श्री मल्लवादिसूरि र्वो यानपात्रप्रभः प्रभुः ॥ -પ્રભાવકચરિત. -દુસ્તર એવા સંસાર રૂપી સમુદ્રમાંથી નાવ જેવા શ્રી મલવાદી સૂરિ પ્રભુ અમારો વિસ્તાર કરો. जिनवचननतं विषमं भावार्थं यो विवेच्य शिष्येभ्य । इत्थमुपादिशदमलं परोपकारैककृतचेताः ॥ तं नमत बोधजलधि गुणमंदिरमखिलवाग्मिनां श्रेष्ठं । चरणश्रियोपगूढं जिनभद्रगणिक्षमाश्रमणं ॥ –મલયગિરિસૂરિ ક્ષેત્ર સમાસ ટીકા. ક. ૨, નં. ૧૬ માત્ર પરોપકારી ચિત્તવાળા જેમણે જિનવચનમાં રહેલા વિષમ ભાવાર્થને વિવેચન કરી શિષ્યોને વિમલ ઊપદેશ આ પ્રમાણે આપ્યો એવા બોધના સમુદ્ર, ગુણમંદિર, સકલ વાગ્મિમાં શ્રેષ્ઠ, અને ચરણ-ચારિત્ર પ્રભાથી આશ્લિષ્ટ જિનભદ્ર ક્ષમાશ્રમણને અમે નમીએ છીએ. वाक्यै विशेषातिशयैः विश्वसंदेहहारिभिः । जिनमुद्रं जिनभद्रं किं क्षमाश्रमणं स्तुवे ॥ -મુનિરત્નસૂરિ અમચરિત્રે. जिनभद्रगणिं स्तौमि क्षमाश्रमणमुत्तमम् । यः श्रुताज्जीतमुद्दधे शौरिः सिन्धोः सुधामिव ॥ -તિલકાચાર્ય - આવશ્યકવૃત્તિ. –વિશેષ અતિશયવાળાં વિશ્વ સંદેહ હરનારાં વાક્યોથી જે જિનમુદ્ર છે - જિન જેવા છે તેવા જિનભદ્ર ક્ષમાશ્રમણને શું-કંઈ રીતે સ્તવું ? -વિષ્ણુએ જેમ સાગરમાંથી સુધા-અમૃત ઉદ્ધત કર્યું તેમ જેણે શ્રુતમાંથી જીત (કલ્પ)ને ઉદ્ધત કર્યું એવા ઉત્તમ ક્ષમાશ્રમણ જિનભદ્રને સ્તવું છું. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy