SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ प्ररश -७ G५५ श्रुत-साहित्य (या) प्रणम्यात्मगुरुंस्तान् घनसारशलाकयेव यद्वाचा । अज्ञानतिमिरपूरितमुद्घटितमांतरं चक्षुः ॥ -nिeseयात ®dse. वृत्ति. -ઘનસાર (બરાસ, ઉત્તમ સાર) વાળી સળીના જેવી જેમની વાણીથી અજ્ઞાન તિમિરથી પૂરાયેલું આંતર ચક્ષુ ઉઘડ્યું છે એવા સ્વગુરુને પ્રણામ કરું છું. 'जडमतिरपि गुरुचरणोपास्ति समुद्भूतविपूलमतिविभवः । समयानुसारतोऽहं विदधे पवित्र श्रुतवाङ्मयसारम्॥ -(શ્રી મલયગિરિસૂરિની પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિની આદિમાંના શબ્દોમાં) હું જડમતિ છું છતાં પણ ગુરુચરણો પાસનાથી ઉદ્ભવેલ કઈક વિશેષ મતિથી હું સમયાનુસાર પવિત્ર શ્રુત સાહિત્યનો સાર લખું છું. 'अर्हत्प्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्धदृब्धं च । स्थविरग्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम्' ॥ -અત્ નું કહેલું તે ગણધરે ગૂંથેલું, પ્રત્યેકબુદ્ધ ગૂંથેલું તથા સ્થવિરે ગૂંથેલ એમ ત્રણ પ્રકારનું પ્રમાણભૂત સૂત્ર છે. यदुक्तमर्थतोऽर्हद्भिः संदृब्धं सूत्रतश्च यत् । महाधीभिर्गणधरैस्तत् स्यादंगात्मकं श्रुतम् ॥ ततो गणधराणां यत् पारम्पर्याप्तवाङ्मयैः । शिष्यप्रशिष्यैराचार्यैः प्राज्यवाङ्मतिशक्तिभिः ॥ कालसंहननायुर्दोषादल्पशक्तिधीस्पृशाम् । अनुग्रहाय संदृब्धं तदनंगात्मकं श्रुतम् ॥ सृष्टान्यज्ञोपकाराय तेभ्योऽप्यक्तिनर्षिभिः । शास्त्रैकदेशसंबद्धान्येवं प्रकरणान्यपि ॥ -विनयविय-580 द्रव्यदो दो ७८६-८८८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy