________________
૩૦
જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
મૂળ ઉપરાંત તેનાં અન્ય ચાર અંગ નામે નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા પૂર્વાચાર્યોએ રચેલ છે તે કે જેની સાથે સૂત્રનું મૂળ ઉમેરતાં સૂત્રની પંચાગી થાય છે તેને પણ સ્વીકારે છે.
૩૮. હવે અત્યારે તે અવશિષ્ટ ૪પ જે સ્વરૂપમાં મળે છે તેનો અતિ સંક્ષિપ્ત પરિચય કરીએઃ તે સ્વરૂપ લગભગ વીરાત ૯૮૦ ની દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની વલભી વાચના પ્રમાણે અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે એમ કહી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org