SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૩ આગમકાલ (ચાલુ) (વીરાત્ ૧૭૦ થી ૯૮૦= વિ.સં. પૂર્વે ૩૦૦ થી વિ. સં. ૫૧૦). આર્ય ભદ્રબાહુ. वंदामि भद्दबाहुं पाईणं चरिमसयलसुयनाणी । सुत्तस्स कारगमिसिं दसासु कप्पे य ववहारे ॥ -દશાશ્રુતસ્કંધચૂર્ણ પી. ૪,૧૦૦. -પંચકલ્યભાષ્ય. સંઘદાસ પી. ૪,૧૦૩ श्री भद्रबाहु वः प्रीत्यै सूरी: शौरिरिवास्तु सः । સ્માર્ વશીનાં જન્માણીનું નિર્યુpીનામૃવામિત્ર I મુનિરા- અમચરિત્ર. तत्त्वार्थरत्नौघविलोकनार्थं सिद्धान्तसौधान्तरहस्तदीपाः। નિર્યુયો ન વૃતાઃ કૃતાર્થતનોતુ ભદ્રાણિ 1 ભદ્રવીદુ: II -તિલકાચાર્ય-આવશ્યક નિર્યુક્તિ લઘુવૃત્તિ. श्रीकल्पसूत्रममृतं विबुधोपयोगयोग्यं जरामरणदारुणदुःखहारि ।। येनोद्धृतं मतिमता मथितात् श्रुताब्धेः श्रीभद्रबाहुगुरुवे प्रणतोऽस्मि तस्मै ॥ -મકીર્તિસૂરિ બૃહત્કલ્પ ટીકા. येनैषा पिंडनियुक्ति युक्तिरम्या विनिर्मिता । द्वादशांगविदे तस्मै नमः श्री भद्रबाहवे ॥ મલયગિરિસૂરિ પિંડનિર્યુક્તિ ટીકા. - દશાશ્રુત, કલ્પ અને વ્યવહાર સૂત્રના રચનાર ઋષિ, છેલ્લા સકલશ્રુતજ્ઞાની, પ્રાચીન (ગોત્રના) ભદ્રબાહુને વંદુ છું - જે સૂરિએ, શૌરિ(વિષ્ણુ)એ જેમ દશ જન્મ(અવતાર)લીધા તેની માફક ઋચાઓ જેવી દશ નિર્યુક્તિને જન્મ આપ્યો તે ભદ્રબાહુ અમારી પ્રીતિ માટે થાઓ. -તત્ત્વાર્થરૂપી રનરાશિને જોવા અર્થે સિદ્ધાન્તરૂપી મહેલની અંદરના હાથ દીવડા જેવી નિર્યુક્તિઓ જેમણે રચી તે કૃતાર્થ ભદ્રબાહુ અમારા ભદ્રો-કલ્યાણોને વિસ્તારો. - જે મહામતિએ મંથન કરાયેલા ધૃતરૂપી સાગરમાંથી જરા મરણ રૂપ દારુણ દુઃખને ટાળનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy