SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તેમાં છે તેથી દશવૈકાલિક.૧ ૩૧. આ પર તિલકાચાર્ય વૃતિ કરતાં કહ્યું છે કે (પી. ૩, ૩૯):शय्यंभवस्य श्रुतरत्नसिंधोः सर्वस्वभूतं दशकालिकं यत्। उद्घाट्य बह्वर्थसुवर्णकोशं तद्भव्यसुग्राह्यमहं करोमि ॥ આ વૃતિ પહેલાં પ્રસિદ્ધ હરિભદ્રસૂરિ એ ટીકા રચી છે. વળી આ. શäભવસૂરિની સ્તુતિ મુનિરતસૂરીએ અમચરિત્રમાં કરી છે કે (પી. ૩, પૃ-૯0) शय्यंभवोस्तु वो भूत्यै चक्रे सर्वांगमूर्तिभृत्। येनादुःप्रसभाचार्यकालिकं दशकालिकम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy