SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ શ.પુ.ચ.ને મળતું હોવું જોઈએ.” - મુનિ પુણ્યવિજય જ્ઞાનાંજલી પૃ. ૧૨ ૫-૬.} ૫ ચૂલિકા- (ચૂલા એટલે શિખર, જેમ મેરૂની ચૂલા), તેમ દૃષ્ટિવાદમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગમાં અનુક્ત અર્થના સંગ્રહવાળી ગ્રંથપદ્ધતિ તે ચૂલા-ચૂલિકા કહેવાય છે. પ્રથમનાં ચાર પૂર્વોને ચૂલા છે. બાકીનાં પૂર્વો ચૂલિકા વગરના છે. (પ્રથમ પૂર્વમાં ૪, બીજા પૂર્વમાં ૧૨, ત્રીજામાં ૮, અને ચોથામાં ૧૦, એમ કુલ ૩૪ ચૂલિકા છે; આ પ્રમાણે દ્વાદશાંગ ગણિપિટક' છે." ૨૨. આમાં પ્રથમનાં અગિયાર અંગોમાં ભાષા અર્ધમાગધી હતી તેને “આર્ષ પ્રાકૃત' પણ કહેવામાં આવે છે, “આર્ષ એટલે ઋષિ પ્રણીત. દૃષ્ટિવાદ-ચૌદ પૂર્વોની ભાષા સંસ્કૃત હતી એમ પ્રભાવકચરિત્રકાર પ્રભાચંદ્રસૂરિ જણાવે છે.૨૯ ૨૩. આ આગમસૂત્રો શ્રી મહાવીરના ગણધર સુધર્માસ્વામી આદિ એ ગુંચ્યાં હતાં. તે ઉપરાંત એમ કહેવાય છે કે શ્રી મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય વીરભદ્રગણિએ આતુર પ્રત્યાખ્યાન (આઉર પચ્ચખાણ), ચતુર શરણ(ચઉસરણ) આદિ (વિ.સ પૂર્વે ૪૭૦ લગભગ) રચ્યા. ૨૬. આ દ્વાદશાંગ માટે જુઓ સમવાયાંગ-અભયદેવસૂરિવૃત્તિ પૃ. ૧૨૮-૧૩૨, નંદીસૂત્ર મલયગિરિ ટીકા પૃ. ૨૩૫ થી ૨૪૬, ૨૭. ભાવ ૨ પદ્ધ દર માસા ધર્મમાફવાડું- (સમવાયાંગસૂત્ર પૃ.૬૦ સમિતિ) એટલે “ભગવાન અર્ધમાગધીભાષા દ્વારા ધર્મને કહે છે. गोयमा! देवा णं अद्धमागहाए भासाओ भासंति, सा वि य णं अद्धमागही भासा भासिजमाणि विसिस्सइભગવતી અંગસૂત્ર શ૦ ૫, ઉં. ૪, પ્રશ્ન ૨૦. પૃ ૨૩૧ સમિતિ. • હે ગૌતમ! દેવો અર્ધમાગધી ભાષા બોલે છે અને બોલાતી ભાષામાં પણ તે જ ભાષા અર્ધમાગધી ભાષા વિશિષ્ટ છે. મારિયા ને જે મહા માસણ ભાતિ- પ્રજ્ઞાપના-ઉપાંગ સૂત્ર પૃ-પદ આ. સમિતિ. - જેઓ અર્ધમાગધી ભાષામાં બોલે છે તેઓને ભાષાર્મ-ભાષાની દૃષ્ટિએ આર્યો સમજવા આ ઉપરથી “અર્ધમાગધીને ભાષા તરીકે અને “શ્રી મહાવીર ભ. અર્ધમાગધીમાં ઉપદેશ કરતા હતા એ બન્ને વાતો સ્વીકારી શકાય એવી છે. નિશીથ ચૂર્ણિમાં “પોરાદ્ધમાદમાસાનિયર્થ હવે સુત્ત એટલે પુરાણસૂત્ર અર્ધમાગધી ભાષાથી નિયત હોય છે. આમાં તે ચૂર્ણિકાર જિનદાસ મહત્તર “અર્ધમાગધી' નો અર્થ બે પ્રકારે કરે છેઃ (૧) મગધ દેશની અડધી ભાષામાં નિયત તે. (૨) અઢાર જાતની દેશી ભાષા નિયત તે. (અઢાર જાતની દેશી ભાષાનો ઉલ્લેખ જ્ઞાતાસૂત્ર પૃ. ૨૮ સમિતિ ટીકા પૃ. ૪૨ તથા ઔપપાતિકસૂત્ર પૃ. ૫૮ સમિતિ)-જુઓ પં. બહેચરદાસકૃત પ્રાકૃત વ્યાકરણની પ્રસ્તાવના. ૨૮. શ્રી હેમચંદ્રાચાર્યે આગમ સાહિત્યને આર્ષ પ્રાકૃતમાં ગણ્યું છે ને તેનું જુદું વ્યાકરણ આપ્યું નથી. તેઓ કહે છે કે : “જપ પોરાણામધમાકેદાનિય હવ સુનં ત્યવિના ર્વસ્વ અર્ધા ધમષાનિયતત્વનાથ વૃદ્વૈતપિ પ્રાયોડચૈવ વિધાનાત્ ન વસ્થાપતક્ષાચ' હૈમ પ્રાકૃત વ્યાકરણ પૃ. ૧૫૯ સૂત્ર ૨૮૭ ર. માત્ર માં કહ્યું છે કે : તુવડ પૂર્વાળિ સંસ્કૃતાનિ પુરાડ ભવન્ ૨૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy