SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ (વીરાત્ ૧ થી ૧૭૦ વર્ષો; એટલે વિ.સં પૂર્વે ૪૭૦ થી વિ.સં. પૂર્વે ૩૦૦). तित्थयरे भगवंते अणुत्तरपरक्कमे अमिअनाणी । तिने सुगइगइगए सिद्धिपहपएसए वंदे ॥ वंदामि महाभागं महामुणिं महायसं महावीरं । अमरनररायमहिअं तित्थयरमिमस्स तित्थस्स ॥ इक्कारस वि गणहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च ॥ श्री भद्रबाहुस्वामि- आवश्यकनिर्युक्तिपीठिकानंतर गाथा • સર્વોત્કૃષ્ઠ પરાક્રમવાળા, અમિતજ્ઞાની, (સંસારથી) તરેલા, સુગતિ ગતિમાં એટલે મોક્ષમાં ગયેલા, સિદ્ધિના પથ-માર્ગના ઉપદેશક (એવા) તીર્થંકર ભગવાનને વંદન કરૂં છું આગમકાલ મહાભાગ્ય, મહામુનિ, મહાયશ, અમર અને નરરાજથી પૂજિત, અને આ તીર્થના તીર્થંકરતીર્થપ્રવર્ત્તક (એવા) મહાવીર ભ.ને વંદન કરૂં છું (ગૌતમાદિ) અગિયારે ગણધરો કે જે પ્રવચન-આગમના પ્રવાદક છે તેમને, સર્વ ગણધરોના વંશને, વાચકોના વંશને, અને પ્રવચન-આગમને હું વંદન કરૂં છું ‘૩પન્નેફ્ વા, વિામેરૂ વા, વેડ્ વા’-ત્રિપી ॥ -ઉપજે છે, વા નાશ પામે છે વા ધ્રુવ રહે છેઃ એ ત્રણ પદ. अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तेइ ॥ - श्री भद्रबाहुस्वामि - आवश्यकनिर्युक्ति गाथा ९२. અર્હતો અર્થ (માત્ર) કહે છે, (નહિ કે દ્વાદશાંગરૂપ સૂત્ર) (અને) ગણધરો સૂત્ર (દ્વાદશાંગરૂપ) નિપુણ (એટલે સૂક્ષ્માર્થ પ્રરૂપક બહુ અર્થવાળું) અથવા નિગુણ (એટલે નિયત-પ્રમાણનિશ્ચિત ગુણોવાળું) ગૂંથે છે, તેથી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે. (મલધારિ શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિ સહિત વિશેષાવશ્યક ભાષ્ય પૃ. ૫૦૭). सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु तो सव्वं सुंदरं तंमि ॥ श्री हरिभद्रसूरि - उपदेशपदे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy