SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ મંગલાચરણ सर्वज्ञमीश्वरमनन्तमसंगमग्र्यं सार्वीयमस्मरमनीशमनीहमिद्धं । सिद्धं शिवं शिवकरं करणव्यपेतं श्रीमज्जिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥ नमः श्री वर्धमानाय श्रीमते च सुधर्मेण । सर्वानुयोगवृद्धेभ्यो वाण्यै सर्वविदस्तथा ॥ જૈન ધર્મનો ઉદય અને તેનું સ્થાન * સર્વજ્ઞ, ઇશ્વર અનંત, અસંગ, અગ્ય, સર્વહિતાવહ, અસ્મર, અનીશ, અનીહ, તેજસ્વી, સિદ્ધ, શિવ, શિવકર, કરણઇન્દ્રિયો અને શરીરરહિત, જિતરિપુ, શ્રીમાન જિનને પ્રયત્નપૂર્વક પ્રણમું છું. શ્રી વર્ધમાનસ્વામીને, શ્રી સુધર્મગણધરને, સર્વાનુયોગવૃદ્ધોને અને સર્વજ્ઞની વાણીને નમસ્કાર. -અભયદેવસૂરિકૃત ભગવતી સૂત્રટીકાના મંગલાચરણ પરથી. શ્રીમહાવીર પ્રવચન * पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ ॥ –આચારાંગસૂત્ર. –હે પુરુષો ! સત્યનું જ સમભિજ્ઞાન-પરિજ્ઞાન કરો. સત્યની આજ્ઞા ઉપર ઊભેલો મેધાવીબુદ્ધિશાલી માર-મૃત્યુને તરી જાય છે. * પાતું સબંસિ યિત્તિ ૪ ! ત્થો વર મેહાવી સર્વાં પાવળમાં ડ્રોસફ । -આચારાંગસૂત્ર, સ્પષ્ટરૂપે સત્ય પર સ્થિરતા કર. સત્યનિરત મેધાવી સર્વ પાપ-કર્મોને બાળી મૂકે છે. पभू दोसे निराकिच्चा न विरुझेज्ज केणइ । मणसा वयसा चैव कायसा चेव अंतसो ॥ -સૂત્રકૃતાંગ સૂત્ર. આત્મબલને જાગ્રત કરી દ્વેષને દૂર કરી કોઈથી પણ વિરોધ મન, વચન અને કાયાથી જીવનના અવસાન સુધી ન કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy