________________
વિભાગ પહેલો ભ. શ્રી મહાવીર અને આગમ સાહિત્ય.
[વીરાત્ ૧ થી વીરાત્ ૯૮૦] अरहंते वंदित्ता चउदसपुव्वी तहेव दसपुव्वी । एक्कारसंगसुत्तत्थधारए सव्व साहू य ॥ -ओघनियुक्ति.
–અરિહંતને, ચૌદ પૂર્વધરને, દશ પૂર્વધરને અને ૧૧ અંગના સૂત્રાર્થ ધારનાર સર્વ સાધુઓને વંદન કરીને (આરંભુ છું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org