SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ - ર જાનબા - ce cr, Crt gyanmandir@kobatirth.org * इस ग्रन्थ के अभ्यास का काय पूर्ण हात काययतSANSAR समयावधि में शीघ्र जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. - oણા સૌજન્ય શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોઘન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ આકાશમાં સૂર્ય ઊગે છે અને serving Jinshasan ધરતી પર રહેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદયમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે 09930 અને આત્મામાં સણોનો ઉઘાડ થવા લાગે છે પણ સબૂર! સગુણોના ઉઘાડનું પરિણામ આપણે અનુભવતા હોઈએ તો જ માનવું કે હૃદયમાં જિનવચનોનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. સતત કરતા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક્ પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ..... મુદ્રક : શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પ્રામસ્થાનો જૈન પ્રકાશન મંદિર અજય સેવંતિલાલ જૈન ૩૦૯૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : પ૩૫૬૮૦૬ મુંબઈ-૪૦૦ ૦૦૨ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ, ભોજનશાળા સામે, પાલિતાણા-૩૬૪૨૭૦ શંખેશ્વર-૩૮૪૨૪૬ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ શંખેશ્વર તથા સૂરત ચીકપેઠ, બેંગ્લોર-પ૬૦૦૫૩ * જ * જ આ ર , દ t : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy