________________
પાન ન ક ઉપદેશપ્રાસાદ ભાષાંતર
આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત
ભાગ – ૪
(સ્તંભ ૧૫ થી ૧૯, વ્યાખ્યાન ૨૧૧ થી ૨૮૫) ચતુર્વિધ ધર્મ દાન, શીલ, તપ, ભાવ; કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ; ચાર કષાય; જ્ઞાનપંચમી તથા મૌન એકાદશી પર્વની આરાધના તથા માહાત્મ્ય જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-વીર્યાચારના ભેદ
Jain Education International
ગૂર્જર અનુવાદક
સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ
પ્રકાશક
જૈન બુક ડીપો
૧૪૭, તંબોળીનો ખાંચો, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૮ ૦૦૧ ફોન : (૦૭૯) ૫૩૫૬૧૫૪
પ્રાપ્તિસ્થાન
જશવંતલાલ ગિરઘરલાલ શાહ
જૈન પ્રકાશન મંદિ
૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન ઃ ૫૩૫૬૮૦૬, ૫૩૫૬૧૯૭
પ્રથમાવૃત્તિ
પાંચ ભાગના સેટની કિંમત રૂપિયા પાંચસો
For Private & Personal Use Only
ઈ.સ. ૨૦૦૧
www.jainelibrary.org