________________
જૈનધમ ના પ્રાણ
૪૨
પ્રમાણે, દનમાહ છે. આ વાતને સાંખ્ય, બૌદ્ધ વગેરે અન્ય પર ંપરાઆમાં અવિદ્યા કહેલ છે. અજ્ઞાનજનિત દૃષ્ટ-અનિષ્ટની કલ્પનાઓને કારણે જે જે વૃત્તિઓ કે જે જેવિકારા પેદા થાય છે એને જ ટૂંકામાં રાગ-દ્વેષ કહેવામાં આવ્યા છે. જોકે રાગ-દ્વેષ જ હિંસાના પ્રેરક છે, પણ ખરી રીતે બધાનું મૂળ અજ્ઞાન–દનમેાહ કે અવિદ્યા જ છે; એટલા માટે હિંસાનુ` ખરું મૂળ અજ્ઞાન જ છે. આ બાબતમાં આત્મવાદી બધી પરપરાએ એકમત છે.
ઉપર કનુ જે સ્વરૂપ દર્શાવ્યું છે તેને જૈન પરિભાષામાં ભાવ-ક'' કહે છે, અને તે આત્મામાં રહેલ સંસ્કારવિશેષ છે. આ ભાવક આત્માની આસપાસ સદૈવ વ્યાપી રહેલાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ભૌતિક પરમાણુને આકર્ષે છે; અને એને વિશિષ્ટ રૂપ અર્પણ કરે છે. વિશિષ્ટ રૂપને પામેલ આ ભૌતિક પરમાણુઓને પુંજ જ દ્રવ્યકમ કે કાણુ શરીર કહેવાય છે, જે જન્માંતરમાં જીવની સાથે જાય છે અને સ્થૂળ શરીરના નિર્માણની ભૂમિકા બને છે. ઉપર ઉપરથી જોતાં એમ લાગે છે કે દ્રવ્યક`ના વિચાર જૈન પરંપરાની કવિદ્યામાં છે, પણ અન્ય પરંપરાઓની કર્રવિદ્યામાં એ નથી; પણ. ઝીણવટથી જોનાર જાણી શકે છે કે ખરી રીતે એવું નથી. સાંખ્યચેાગ, વેદાંત વગેરે પરંપરાઓમાં જન્મજન્માંતરમાં સાથે રહેનાર સૂક્ષ્મ શરીર કે લિંગશરીરનું વન છે. આ શરીર અંતઃકરણ, અભિમાન, મન વગેરે પ્રાકૃત–પ્રકૃતિજન્ય કે માયિક તત્ત્વોનું બનેલું માનવામાં આવ્યું છે, જે વાસ્તવિક રીતે જૈન પરપરાએ માનેલ ભૌતિક કાણુ શરીરના જ સ્થાને છે. સૂક્ષ્મ કે કાણુ શરીરની મૂળ કલ્પના એકઃ જ છે. એમાં અંતર હોય તે તે એના વનના પ્રકારમાં અને ઓછા-વધુ વિસ્તારમાં તેમ જ વર્ગીકરણમાં છે, જે હજારા વર્ષથી ભિન્ન ભિન્ન રીતે વિચાર-ચિંતન કરનારી પર પરામાં અનવું સ્વાભાવિક છે. આ રીતે આપણે જોઈ એ છીએ કે આત્મવાદી અધી પરપરામાં પુનર્જન્મના કારણરૂપે કતત્ત્વના સ્વીકાર કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org