________________
૨
જૈનધર્મના પ્રાણ
બ્રાહ્મણ અને શ્રમણ પરપરા : વૈષમ્ય અને સામ્યદૃષ્ટિ
અત્યારે જે આચાર-વિચાર ‘ જૈનધમ ને નામે ઓળખાય છે, તે ભગવાન પાર્શ્વનાથના સમયમાં ખાસ કરીને મહાવીરના સમયમાં——
."
નિ થધમ ’ને નામે પણ ઓળખાતા હતા; પણ એ ‘શ્રમણધ’ પણ કહેવાતા હતા. એમાં ફેર હોય તે એટલા જ કે એકલા જૈનધમ જ શ્રમધર્મ નથી; શ્રમધર્મની બીજી પણ અનેક શાખાએ ભૂતકાળમાં હતી અને અત્યારે પણ બૌદ્ધ વગેરે કેટલીક શાખાએ જીવત છે. નિથધમ યા જૈનધર્માંમાં શ્રમધર્માંનાં સામાન્ય લક્ષણા હાવા છતાંય એમાં આચાર-વિચારની કેટલીક એવી વિશેષતાઓ છે, જે એને શ્રમધર્મની ખીજી શાખાએથી જુદો પાડે છે. જૈનધર્મના આચારવિચારની એવી વિશેષતાએ જાણતાં પહેલાં સારું એ છે કે આપણે શરૂઆતમાં જ શ્રમધર્માંની વિશેષતાને સારી રીતે જાણી લઈએ, કે જે એને બ્રાહ્મણધર્મથી જુદો પાડે છે.
પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પટ વિવિધરંગી છે, જેમાં અનેક ધર્માં પરપરાના રંગ ભળેલા છે. આમાં મુખ્યત્વે ધ્યાનમાં આવનારી એ ધર્મ પરંપરાઓ તે—(૧) બ્રાહ્મણ (૨) શ્રમણ. આ બે પર’પરાનું પૂર્વીપરપણું તેમ જ એનું સ્થાન વગેરે વિવાદાસ્પદ પ્રશ્નોને બાજુએ રાખીને અહી તો ફક્ત એવા મુદ્દાઓની થોડીક ચર્ચા કરવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org