SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મના પ્રાણ ખરી રીતે ધમ અને સંસ્કૃતિ વચ્ચે કાઈ અંતર નહીં. હાવું જોઈ એ. જે વ્યક્તિ કે જે સમાજ સંસ્કૃત ગણાતાં હાય, એ જો ધવિમુખ હોય તો પછી જંગલીપણામાં અને સસ્કૃતિમાં ફેર શા? આમ ખરી રીતે માનવ-સંસ્કૃતિને અથ ધાર્મિક કે ન્યાયસપન્ન જીવન-વ્યવહાર જ થાય છે. પણ સામાન્ય જગતમાં સંસ્કૃતિને આવા અર્થ કરવામાં નથી આવતા. લોકા સંસ્કૃતિના અ માનવીએ કરેલી વિવિધ કળાઓ, જુદી જુદી શેાધા અને જુદી જુદી વિદ્યા કરે છે. પરંતુ આ કળા, આ શેાધે અને આ વિદ્યાએ હમેશાં માનવસમાજના કલ્યાણની દૃષ્ટિથી કે વૃત્તિથી જ પ્રગટ થાય છે, એવા કાઈ નિયમ નથી. આપણે તિહાસને આધારે એ જાણીએ છીએ કે અનેક કળા, અનેક શેાધા અને અનેક વિદ્યાઓની પાછળ હમેશાં લાકકલ્યાણતા કાઈ શુદ્ધ ઉદ્દેશ હાય છે એવું નથી; અને છતાં આ વસ્તુ સમાજમાં આવે છે, અને સમાજ પણ એમનું હૃદયપૂર્ણાંક સ્વાગત કરે છે. આ રીતે આપણે જોઈ એ છીએ, અને વ્યવહારમાં પણ અનુભવીએ છીએ, કે જે વસ્તુ માનવીની મુદ્ધિ અને એના એકાગ્ર પ્રયત્ન દ્વારા સર્જાય છે, અને માનવસમાજને જૂની ભૂમિકા ઉપરથી નવી ભૂમિકાએ દોરી જાય છે, એ સ ંસ્કૃતિની કાટિમાં આવે છે. એની સાથે શુદ્ધ ધર્મના કાઈ અનિવાય` સંબંધ હાય, એવા કાઈ નિયમ નથી. એટલા માટે જ સંસ્કૃત કહેવાતી અને મનાતી જાતિએ પણ અનેક રીતે ધવિમુખ જોવામાં આવે છે. [દૃઔચિ॰ ખ′૦૧, પૃ॰ ૯] [૧૨] ધર્મ અને નીતિ વચ્ચે ફેર ૧૮ જે ધન કે જે કવ્ય ભય કે સ્વામૂલક હાય છે તે નીતિ; અને જે કવ્ય ભય કે સ્વામૂલક નહિ પણ શુદ્ધ કવ્ય ખાતર જ હોય છે, અને જે કતવ્ય માત્ર ચેાગ્યતા ઉપર જ અવલંબિત હોય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy