________________
જૈનધમ ના પ્રાણ
૧૬
ઉધાડવાં, જેમાંથી ક્રમે ક્રમે આરણ્યક ધમ, તાપસ ધમ કે ટાગારની ભાષામાં ‘ તપાવન ’ની સંસ્કૃતિના વિકાસ થયા છે, જે સત-સંસ્કૃતિનુ મૂળ છે. એવા પણ વૈશ્વિક બ્રાહ્મણ થઈ ગયા, કે જે સત-સંસ્કૃતિના પણ મુખ્ય સ્તંભ મનાય છે. ખીજી બાજુ વેદ અને વેદાશ્રિત કર્યાંકાંડામાં ભાગ લઈ શકવાના અધિકાર નહીં ધરાવતા અનેક એવા બ્રાહ્મણેતરા પણ થઈ ગયા કે જેમણે ગૃહસ્થાશ્રમન્દ્રિત ધર્માંસ સ્થાને જ મુખ્ય માની છે. પણ એટલું નિશ્ચિત છે કે છેવટે બન્ને સંસ્થાઆને સમન્વય ચાર આશ્રમના રૂપમાં જ થયા. આજે કટ્ટર કમ કાંડી મીમાંસક બ્રાહ્મણ સુધ્ધાં સંન્યાસની અવગણના નથી કરી શકતા. એ જ રીતે સંન્યાસના ભારે પક્ષપાતી પણ ગૃહસ્થાશ્રમની ઉપયેાગિતાને ઇન્કાર નથી કરી શકતા.
[દઔચિં॰ ખ’૦ ૧, પૃ° ૩૮-૩૯]
[૯] ધમ અને બુદ્ધિ
આજ સુધી કાઈ પણ વિચારકે એમ નથી કહ્યું કે ધર્મની ઉત્પત્તિ અને એને વિકાસ બુદ્ધિ સિવાય ખીજા પણ કાઈ તત્ત્વથી થઈ શકે છે. પ્રત્યેક ધમ–સંપ્રદાયના કૃતિહાસ એમ જ કહે છે કે અમુક બુદ્ધિશાળી પુરુષા દ્વારા જ એ ધમની ઉત્પત્તિ કે શુદ્ધિ થઈ. ધર્માંના તિહાસ અને એના સંચાલકના વ્યાવહારિક જીવનને જોઈ તે આપણે કેવળ એક જ નિષ્કર્ષ ઉપર પહેાંચીએ છીએ કે બુદ્ધિનુ તત્ત્વ જ ધર્માંનું ઉત્પાદક, એનું સંશાધક, પાષક અને પ્રચારક બન્યું છે અને બની શકે છે.
શું ધ અને મુદ્ધિ વચ્ચે વિધ છે? આના જવાબમાં ટૂંકમાં એટલું જ કહી શકાય કે એમની વચ્ચે ન કાઈ વિરાધ છે કે ન હેાઈ શકે છે. જો સાચે જ કેાઈ ધમમાં એમની વચ્ચે વિરેધ માનવામાં આવે તે આપણે એમ જ કહેવું પડે કે એ બુદ્ધિવિાધી ધ સાથે અમારે કશી લેવાદેવા નથી. આવા ધર્મના સ્વીકાર કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org