________________
જૈનધમ ના પ્રાણ
૨૦૦
યેાગ) કારણોમાં કરેલા મળે છે. વધારે ટ્રકાણમાં કહેવું હોય તો એમ કહી શકીએ કે કષાય જ કર્મબંધનું કારણ છે. આમ તા કાયાના વિકારના અનેક પ્રકાર છે, પણ આધ્યાત્મિક વિદ્વાનોએ એ બધાનુ ટૂંકમાં વર્ગીકરણ કરીને એના રાગ અને દ્વેષ એવા એ જ પ્રકાર કર્યો છે. અજ્ઞાન, મિથ્યાજ્ઞાન વગેરે જે કમના કારણા કહેવાય છે એ પણ રાગ-દ્વેષના સબંધને લીધે જ. રાગની કે દ્વેષની માત્રા વધી કે જ્ઞાન વિપરીત રૂપે બદલવા લાગ્યું જ સમજો. તેથી શબ્દના ભેદ હોવા છતાં કર્માંબધનાં કારણેા અંગે ખીજા' આસ્તિક દર્શના સાથે જૈન દર્શનને કાઈ મતભેદ નથી. તૈયાયિક તથા વૈશેષિક દનમાં મિથ્યાજ્ઞાનને, યાગદનમાં પ્રકૃતિ-પુરુષના અભેદજ્ઞાનને અને વેદાંત વગેરેમાં અવિદ્યાને તથા જૈન દર્શનમાં મિથ્યાત્વને કર્મનું કારણ કહ્યું છે. પણ એ વાત પ્યાલમાં રાખવી કે ગમે તેને કનુ કારણ કેમ ન માનવામાં આવે, પણ જો એમાં કની અંધકતા (કલેપ પેદા કરવાની શક્તિ) હશે તાં તે રામદૂધના સબંધને લીધે જ, રાગ-દ્વેષને ધટાડા કે અભાવ થતાં જ અજ્ઞાનપણું (મિથ્યાત્વ) ઓછું થવા લાગે છે કે નાશ પામે છે. મહાભારતના શાંતિપÖમાંના વર્મળા વળ્યતે નન્તઃ' એ કથનમાં પણ કમ શબ્દને અ રાગ-દ્વેષ જ છે.
'
કંથી મુક્ત થવાના ઉપાયે
જૈન શાસ્ત્રોમાં પરમ પુરુષાથ–મેાક્ષ મેળવવાનાં ત્રણ સાધન બતાવ્યાં છેઃ (૧) સમ્યગ્દશ્તન, (૨) સમ્યગ્નાન અને (૩) સમ્યક્ચારિત્ર. કયાંક કયાંક જ્ઞાન અને ક્રિયા, એ એને જ મેક્ષનાં સાધન કહ્યાં છે. આવાં સ્થળામાં દર્શનને જ્ઞાનસ્વરૂપ-જ્ઞાનવિશેષ–માનીને એને જુદું નથી ગણતાં. પણ સવાલ એ થાય છે કે વૈદિક દર્શીતામાં ક, જ્ઞાન, યોગ, અને ભક્તિ, એ ચારેને મેાક્ષનું સાધન માનેલ છે, તે પછી જૈન દર્શનમાં ત્રણ કે એ જ સાધન કેમ કહ્યાં ? આને ખુલાસા એ છે કે જૈન દર્શનમાં જે સમ્યક્ચારિત્રને સમ્યક્રિયા કહેલ છે, એમાં ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org