________________
અહિંસા
૧૨૩
અને સમારંભામાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી અથવા એક રીતે લેાકા પાસે એમ ન કરવાની પોતાની ઇચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ, ફકીરી ધારણ કરી રાજદંડ ધારણ કરનારા અશાકની ધમ-આજ્ઞાઓને પ્રભાવ દરેક પથના લોકેા ઉપર કેટલા પડયો હશે એની કલ્પના કરવી કાણુ નથી. રાજકીય ક્રમાને દ્વારા અહિંસાના પ્રચારને આ મા` અશેકથી અટકળ્યો નથી. તેના પૌત્ર, જાણીતા જૈન, સંપ્રતિ રાજાએ એ માતુ ભારે અનુસરણ કર્યું હતુ અને પોતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પેાતાની ઢબે અને પોતાની રીતે બહુ જ પોષી હતી. રાજા, રાજકુટુંબે અને મેટા મોટા અધિકારીએ અહિંસાના પ્રચાર તરફ ઝૂકેલા હોય તે ઉપરથી એ વાત જાણવી સહેલ છે. એકતા એ કે અહિંસાપ્રચારક સધાએ પેાતાના કાર્ટીમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટ સુધી થઈ હતી; અને બીજી વાત એ કે લેાકાને અહિંસાતત્ત્વ કેટલું રુચ્યુ હતુ. અથવા તેમનામાં દાખલ થયુ` હતુ` કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘેાષણા કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યુ હોય તેમ તેની કારકિર્દી ઉપરથી લાગે છે.
વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગા માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ કૃતિહાસ સ્પષ્ટ કહે છે, છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બન્ને અહિંસાપ્રચારક સધાના કાર્ય વધારે સફળતા મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનનાં મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાએ તેમ જ રાજકુટુંબે અને અમલદારાનું પહેલું કાય. અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ માનવાને ઘણાં કારણેા છે.
કુમારપાળ અને અકબર
પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org