________________
શ્રી શાંતસુધારસ કે દેખાવને સ્થાન નથી, એમાં અંતરથી લગની લાગવી જોઈએ અને અંદરના ચેતનરામને જાગૃત થવા પ્રબળ અંકુરા ઉઠવા જોઈએ. દૃઢ ભાવના અને પ્રબળ પુરુષાર્થ હોય તો સર્વ સાધન આવી મળે છે. ધર્મથી વિજય જરૂર છે, શાશ્વત છે, અપ્રતિહત છે. આવા હે ધર્મ ! મને પાળ!
इति धर्मभावना १०
ઉપાધ્યાયજી શ્રી સકળીચંદજીવિરચિત
ધર્મ ભાવના ધર્મથી જીવન જય હવે, ધર્મથી સવિ દુઃખ નાશ રે; રેગ ને શેગ ભય ઉપશમે, ધર્મથી અમરઘરે વાસ રે.
ધર્મથી જીવને જય હો. ૧ દુર્ગતિપાતથી જીવને, ધર્મ વિણ નવિ ધરે કોય રે, વાંછિત દિયે સુરત પરે, દાન તપ શીલથી જોય રે. ધર્મ૨ ધર્મવર સાધુ શ્રાવકતણે, આદરે ભાવશું જેહ રે; સર્વ સુખ સર્વ મંગળતણું, આદર કારણ તેહ રે. ધર્મ, ૩
કરેલા વિસ્તારમાં આવી શકતા નથી. અત્યાર સુધીમાં ઘણું વધારે લખાયું છે. અન્ય પ્રસંગે આ દરેક મુદ્દા વિચારવાની તક લેવા ધારણું છે. ઉપસંહારમાં બાર સંબંધને તથા બીજી અનેક કાંતગત બાબતો પર વિવેચન આ જ કારણે શક્ય નથી, બનતાં સુધી પ્રત્યેક લોકના પરિચયમાં બનતી સ્પષ્ટતા કરી છે. ધર્મને વિષય ઘણે વિશાળ છે અને અનેક દૃષ્ટિબિંદુએથી ચર્ચવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org