________________
ઉપાધ્યાયજી શ્રી સકળચંદ વિરચિત ધમ દુલ ભ ભાવના
દુહા
૧
પરિહર હરિહર દેવ સિવ, સેવ સદા અરિહંત; દોષ રહિત ગુરુ ગણુધરા, સુવિહિત સાધુ મહંત. કુમતિ કદાગ્રહ મૂક તુ, શ્રુત ચારિત્ર વિચાર; ભજળ તારણ પાતરસમ, ધર્મ ક્રિયામાં ધાર ( ડુંગરીયાની દેશી )
ધન્ય ધન્ય ધર્મ જગહિતકરુ, ભાખીએ ભલે જિનદેવ રે; ઇહુપરભવ સુખદાયકા, જીવડા જનમ લગે સેવ રે. ભાવના સરલ સુરવેલડી, રોપ તું હૃદય આરામ રે; સુકૃત તરુ લહિય બહુ પસરતી, સફળ ફળશે અભિરામ રે. ભા૦ ૨ ખેત્રશુદ્ધિ કરીય કરુણા રસે, કાઢી મિથ્યાદિક પ્રસાલ રે; ગુપ્તિ ત્રિઝુ' પશુપ્તિ રુડી કરે, નીક તુ સુમતિની વાળ રે. ભા૦ ૩ સીંચજે સુગુરુ વચનામૃતે, કુમતિ કચેર તજી સંગ રે; ક્રોધ માનાદિક સૂકરા, વાનરા વાર અનંગ રે. સેવતાં એહુને કેવળી, પન્નર સય તીન અણુગાર રે; ગાતમશિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવ ગુરુસાર રે. શુક રિવ્રાજક સીધલે!, અર્જુનમાળી શિવવાસ રે; રાય પરદેશી અપનાવીએ, કાપીએ તાસ દુઃખ પાસ રે. ભા૦ ૬ દુસમ સમય દુપ્પુસહ લગે, અવિચળ શાસન એહુ રે; ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે.
Jain Education International
લા૦ ૪
For Private & Personal Use Only
ભા૦ ૫
૧ કૃષ્ણે તે શ ંકર. ૨ વહાણુ સમાન. ૩ હૃદયરૂપ બગીચામાં. ૪ શક્ય. ૫ વાડ. હું ભુંડ, ૭ સિદ્ધિપદ પામ્યા.
૫
ભા॰ છ
www.jainelibrary.org