________________
ધર્મભાવના
પ૩ શ્રેણિ માંડે તે પડી જાય છે. આખરે ક્ષપકશ્રેણી માંડી, કષાયો પાતળા પાડી, છેવટે તેને વિજય કરી શુકલધ્યાન ધ્યાવતો સગી ને અગી પદ પ્રાપ્ત કરે છે. આ મોક્ષમંદિરે પહોંચવાને આ ક્રમ સમજવા ગ્ય છે. ખ્યાલમાં રહે કે આ મંદિરના પ્રત્યેક પગથિયા ખૂબ સમજવાની જરૂર છે. અત્ર તે તેનો નિર્દેશ માત્ર જ કર્યો છે.
ઉપર જે ચોથું વિશેષણ વિશુધન (ઘ) આપ્યું છે તેનાથી આ તદ્દન જુદું જ વિશેષણ છે. એમાં સાધન ધર્મની મુખ્યતા છે, અહીં એનું માહત્વ પ્રાધાન્ય છે. બન્નેનું સાધ્ય એક જ છે, પણ આશય-નિર્દેશ તદ્દન પૃથફ છે. r (૪) “પ્રતિમિતરાંતણુધારવાન” વિનયનમ્ર પુરુષને પ્રાપ્ત થતું શાંતસુધારસનું પાન કરાવનાર ! ધર્મ ખરેખર એના ખપી જીવને શાંત અમૃતરસના ઘુંટડા પાનાર છે. શાંતરસના ઘૂંટડાની પ્રશંસા શી કરવી ? આખા ગ્રંથમાં શાંતરસ ભરેલ છે અને તેને પ્રાપ્ત કરાવનાર સદ્ધર્મરુચિ છે. એના ઘુંટડા ભરી ભરીને પીઓ એ જ ઉપસંહાર આ ભાવનાનો હોય. આવા સુંદર બાર વિશેષણેથી યુક્ત, પરમ પ્રશ્નથી સંબધિત ધર્મ અનેક પ્રકારની શીતળ છાયા બતાવનાર– પ્રાપ્ત કરાવનાર અને પોષણ કરનાર છે. એ ધર્મ છે તેને અનેક રીતે સંબોધી, ચેતનરામ કહે છે કે મંગલકમલાકેલિનિકેતન ! વિગેરે–મને પાળ-મારે ઉદ્ધાર કર–મને રસ્તે ચઢાવી આપ. 1 x
x x
x ધર્મભાવના ભાવતાં ઊર્મિ ઉછળી પડે તેમ છે. ધમ ભાવના ભાવવાને કમ નીચે પ્રમાણે રાખ ઠીક લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org