________________
ધ ભાવના
૪૯
ધર્માંના પ્રતાપે એને દંડકારણ્યમાં અયેાધ્યા થઇ હતી અને આ લેખ પણ એ જ ભૂમિ (નાશીક જેલ) માં લખતાં ધર્મના પ્રભાવ અનેક રીતે અનુભવાય છે.
એક મજાનું વચન પ્રચલિત છે કે, ‘ પઢે કે નિયાનાનિ, એનને રસવુંવિદ્યા । માન્યઢીના ન પન્તિ, વદુરના વસુંધરા” પગલે પગલે નિધાના ભરેલાં છે અને ચેાજને ચેાજને રસપિકાએ છે. ભાગ્યહીન જના એને ન જોઇ શકે, ખાકી વસુધરા (પૃથ્વી) તા મહુ રત્નાને ધરનારી છે. ભાગ્યશાળી ધૂળમાંથી પણ લાખા મેળવે છે અને હાથ પણ હલાવ્યા વિના ભંડાર ભરી દે છે. આપણા અનુભવમાં આવા અનેક દાખલાએ આવ્યા છે. ધર્માંના પ્રભાવથી આનદ થઇ રહે છે, દુ:ખ દૂર જાય છે અને ઉપાધિઓ ટળે છે. ધર્મને એળખવા જરૂરી છે, સમજીને કરવા આવશ્યક છે અને એની સેવા ઇષ્ટફળદાયી છે. ધર્મમાં વિવેક, સમજણુ, દેશકાળજ્ઞતા અને અંતરના ભાવા છે. એમાં બાહ્ય ઉપાધિને સ્થાન નથી, ધાંધલ-ધમાલને સ્થાન નથી, મનના મનામણાંને સ્થાન નથી, ગાટાળાને સ્થાન નથી; ત્યાં નગદ ધર્મને જ સ્થાન છે. આવા ધર્મ આત્મધર્મ છે. એવા ધર્મ જંગલમાં મંગળ વર્તાવે તેમાં શી નવાઇ ?
"
આજે મને એક ભાઈ પૂછે છે કે ધર્માંતા ધર્મ આપી શકે, એનાથી પૈસા, વૈભવ, સુખ જેવાં સ્થૂળ લાભ મળે એ વાત મધબેસતી નથી.' પરંતુ ધર્મના શે! અર્થ કરવામાં આવે છે તે પર તેના આધાર રહે છે. માત્ર ત્યાગ એ જ ધર્મ નથી. ધર્મ તા અનેક પ્રકારે થાય છે, અનેક આકારે થાય છે અને
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org