________________
૪૬
શ્રી શાંતસુધારસ
પ્રસ્તાવમાં વિસ્તારથી કર્યું છે. વિવેક પર્વત ઉપર ચારિત્ર-ધર્મ રાજ અપ્રમતશિખર પર વિવેકસિંહાસન પર બેસે છે ત્યારે એને પરિવાર જોઈ હર્ષાશ્રુ આવે છે. આવો શાંત દાંત સ્થિર અને શંસિતવૃત્ત (પ્રશંસા કરવા ચગ્ય આચરણવાળા) પરિવાર જોઈને મનમાં એમ જરૂર થઈ આવે છે કે આ પરિવાર આપણને પ્રાપ્ત થઈ જાય તે કામ થઈ જાય.
એમાં વધારે મજાની વાત એ છે કે એ દશ પ્રકારના યતિધર્મોના સગાંવહાલાં બહુ છે અને સર્વ હળીમળીને રહેનાર છે. ચિત્તવૃત્તિના નાકા પર આવેલ પ્રમત્તત્તા નદીના પુલીનમાં ( કિનારા પર) મેહરાજાને માટે મંડપ બાંધેલે છે. તેને આ આખા પરિવાર સાથે ચાલુ શત્રુતા છે. આ બન્ને પરિવારે સમજવા યોગ્ય છે, પણ એમાં ધર્મરાજ–ચારિત્રરાજને પરિવાર જોતાં ચિત્ત ઠરી જાય તેમ છે. આવા સુ દર પરિવારવાળો ધર્મ અનેક ભવોને નાશ કરે છે, પરિહાર કરે છે, અભાવ કરે છે. આવા ધર્મને પાલન-રક્ષણ કરવા અત્ર વિજ્ઞપ્તિ છે.
ધ્રુવપદમાં સાત સંબોધન ધર્મના કહ્યા તેમાં અત્ર એકને વધારો કરવામાં આવ્યું છે તે નીચે પ્રમાણે.
(૬) “તેવાણુન્નપૂજિતરાણન” આ ધર્મને હુકમ દેવઆર દેવલોકના દે તથા બીજા ગ્રેવેયક, લેકાંતિક, અનુત્તરના દેવ માને છે. ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર વિગેરે અસુરે એના શાસનને સ્વીકારે છે. મનુષ્ય એને પૂજે છે. આ સંબોધન પૂજ્યભાવ બતાવે છે. આવા ધર્મને સંબોધી કહે છે કે હે ધર્મ ! મારે ઉદ્ધાર કર.
૫. “ધર્મ બંધુહીનને બંધુ છે. એટલે જેને સગાસંબંધી પરિવાર ન હોય તેને એ બંધુ –ભાઈ તરીકે પડખે ઊભું રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org