________________
ધર્મભાવના
૩૯ યોગ સમાધિમાર્ગ કેવો છે? તે ચતુર્થ. ચાર પ્રકારની પરીક્ષા પર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનાં અષ્ટકની પ્રથમ લેકની ટીકામાં ખૂબ વિસ્તારથી વર્ણન છે તે વિચારવા યોગ્ય છે. આ સંબંધી પ્રચલિત કાવ્ય યાદ કરવા જેવું છે. યથા ચતુ: વન परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः । तथा च धर्मो विश
રા, તેન શાન સમાધિમાવત છે અને આશય ઉપર સ્પષ્ટ કહેવાઈ ગયો છે. એના ઉપદેશકો ભવભીરુ છે, એના પ્રણેતાએ ત્યાગી છે, એને ઈતિહાસ ઝળકતો છે અને એમાં મોટા વિભાગના ભેદો તદ્દન સામાન્ય અને બુદ્ધિગમ્ય હોવા છતાં કાળબળે ઉગ્ર રૂપ ધરી રહ્યા છે, પણ એને મૂળ મુદ્દામાં તફાવત જરા પણ નથી. સાધનધર્મોના તફાવતને વચગાળના વખતમાં અઘટિત મહત્ત્વ અપાયું છે એ દુર્ભાગ્યને વિષય છે, પણ એના મૂળ મુદ્દાઓ તો આખા ઐતિહાસિક કાળમાં અવિચ્છિન્ન પ્રવાહ રૂપે વગર તકરારે એક રૂપે જ ચાલુ રહ્યા છે. આવા ધર્મને આત્મસ્વરૂપ પ્રકાશનાર-ધર્મને–સર્વ ધર્મોને સમજનાર ધર્મને ઉદ્દેશીને ઉપાધ્યાયશ્રી કહે છે કે “હે ધર્મ ! મારું રક્ષણ કર, રક્ષણ કર. મારો ઉદ્ધાર કર, ઉદ્ધાર કર. મને આ સંસારના ચકાવામાંથી ખસેડી મોક્ષમંદિરમાં લઈ જા અને હંમેશને માટે મને આનંદ થાય તેમ કર.” એ ધર્મ કે છે? તેને માટે આ ધ્રુવપદમાં સાત વિશેષણે વાપર્યા છે તે પ્રત્યેક બહુ સુંદર છે, આગળ પણ બીજા સંબંધનો આવવાનાં છે. કુલ બાર વિશેષણે ને સંબોધને છે. આપણે આ મહાન ધર્મને ઉદ્દેશીને કહેલાં સંબધનરૂપ વિશેષણે વિચારી જઈએ –
) “મંામઢ જિતિન દરેક સંબધન ધર્મને ઉદ્દેશીને છે. હે મંગળકમળ કેલિનિકેતન ! એ પ્રથમ સંબોધન
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org