________________
૩૮
શ્રીશાંતસુધારસ
અને સંયમમાં આવી જાય છે. અહિંસા, સયમ અને તપ એ ત્રણ શબ્દમાં ધર્મની કુલ ખાખતા આવી જાય છે. એ ઉત્કૃષ્ટ મગળ છે. જાતે મગળમય છે અને પ્રાણીને મંગળમય બનાવે છે, પ્રાંતે મનુષ્યને દેવ મનાવી પરમાત્મપદ પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ છે. આવા ધર્મ ઉપર જેનુ મન નિરંતર રહે છે તેને દેવતાએ પણ નમે છે. દેવતાએ નમે એમાં કાંઇ નવાઇ નથી કારણ કે અહિંસા, સંયમ અને તપ એમાં જ ધર્મીનુ સર્વ તત્ત્વ સમાયેલું હાવાથી તે સર્વ ઈષ્ટસિદ્ધિપ્રદ છે.
આવા ધર્મને શ્રી વીતરાગ દેવે પ્રકાશ્યા છે, ઉખેળ્યેા છે અને ગણધરીએ સૂત્રમાં ગુએ છે એમાં પરસ્પર વિરેધ નથી, એમાં આત્માનુ સ્થાન અપૂર્વ છે, એમાં અપેક્ષાવાદ સ મતમતાંતરાને અશસત્યનું મહાસ્થાન અપાવે ઇં, એમાંનાં પ્રમાણવાદ સત્યાને કેદ્રસ્થ કરે છે, એના સ્યાદ્વાદ અનેક દૃષ્ટિાદુઆને સ્થાન આપે છે, અનેા કવાદ, ગુણસ્થાનક્રમારાહ, નિગેાદના સિદ્ધાન્ત અને વિકાસવાદનાં સૂત્રેા અપ્રતિહુત છે. ધર્મની પરીક્ષા સુવર્ણની પેઠે ચાર પ્રકારે કરવાની છે. સેાનાને કસેાટી પર ઘસવામાં આવે એ પ્રથમ પરીક્ષા (નિર્દોષ ણુ ). એના પર કાપ મૂકવામાં આવે તે બીજી પરીક્ષા ( છેદ ). એને અગ્નિમાં ગરમ કરવામાં આવે તે ત્રીજી પરીક્ષા ( તાપ ) એને હથેાડીથી ટીપવામાં આવે તે ચેાથી પરીક્ષા (તાડન). સાનાની પરીક્ષા આ ચાર રીતે થાય છે. તેમ ધર્મની પરીક્ષામાં પણ ચાર ખમતા જોવાની હાય છે. (૧) એના ઉપદેશક વર્ગ કેવા છે? એનું વર્તન-ચરિત્ર કેવું છે ? એ પ્રથમ. (૨) એનું જ્ઞાન કેવુ છે? એમાં પરસ્પર વિરાધ છે કે નહિ ? તે દ્વિતીય, (૩) એ ધર્મ માં આચાર કેવા ખતાન્યેા છે ? તે તૃતીય. (૪) અને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org