________________
ધર્મ ભાવના
૩૭
તેથી વધારે થતા આત્મવિકાસ અટકાવવા એ ઉચિત છે કે નહિ તે અત્ર પ્રસ્તુત નથી. જો પુણ્યાનુબ ંધી પુણ્ય હાય તા તેના ઉદય ભાગવતાં વિશેષ પુણ્યમ ધ કરાવે છે અને પાપાનુખ શ્રી પુણ્ય હાય તે તે ભાગવતાં પાપ બંધાવીને ઘેર પરિણામ નીપજાવે છે. પુણ્ય લઇને આવેલા ચક્રવત્તીએ સાતમી નરકે પણ ગયા છે તે ધ્યાનમાં રાખવુ. એ સર્વ આ ભાવનાના વિષય નથી. આ ભાવના તે એક જ વાત બતાવે છે કે જીએ! ધર્મથી વ્યવહારુ માણુસા પસંદ કરે તેવી પણ અનેક સગવડો મળે છે. મતલબ એ સગવડમાં રાચી જવુ એ કહેવાના અત્ર આશય નથી, પણ ધર્મની આદેયતા બતાવવાના જ ઉદ્દેશ છે.
એક વાત યાદ રાખવી જરૂરની છે અને તે એ છે કે ધર્મ સ્વર્ગ પણ આપે છે અને ધર્મ પરંપરાએ મેક્ષ પણ આપે છે. સ્વર્ગના સુખ અનુપમ છે અને દીર્ઘકાળના છે, પણ અંતે પુણ્યરાશિ પૂરી થતાં ત્યાંથી પતન થાય છે. મેાક્ષનાં સુખ અને ત છે અને નિરવધિ છે. ધ કલ્પદ્રુમનાં આવાં આવાં ઉત્તમ કળા છે તેમાંનાં કેટલાં બતાવી શકાય? આ દેશ પ્રકાર ઉપરાંત ધ
શું શું આપે છે? તે અષ્ટકના સાતમા શ્ર્લાકથી વિચારી લેવુ. ત્યાં અંતિમ સાધ્ય બતાવ્યું છે તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
*
×
ધર્મ ભાવના
X
Jain Education International
X
ગેયાષ્ટકપરિચય
ધ્રુવપદ. ધર્મની વ્યાખ્યા કરતાં શ્રી દશવૈકાલિક સૂત્રની ટીકામાં આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે તુતિ પતનાત્ ધાન્યતીતિ ધર્મ એટલે દ્રુતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ. તેઓ ધર્મની જે વ્યાખ્યા કરે છે તે શુભ અનુષ્ઠાન
For Private & Personal Use Only
www.jainelibrary.org