________________
ધર્મ ભાવના
૩૫
આકર્ષક ભાષણ કરવાની શૈલી અને સ્વર પ્રાપ્ત થવા એ સુસ્વર નામકર્મના સુર સહિત મધુર ગાચનશક્તિ પણ છે. એ ૪૨ પુણ્યપ્રકૃતિ પૈકીની એક પ્રકૃતિ છે. એ ધર્મકલ્પવૃક્ષની ફળપરિણતિ છે.
લેાકરુચિ જગાડે તેવે ઉદયથી અને છે. તાલ, આ જ વિભાગમાં આવે
(
શરીરે નિરોગી થવું એ ધર્મનું ફળ છે. સાતાવેદનીય ક્રમના ઉદય હાય તા જ એની પ્રાપ્તિ થાય છે. પહેલું સુખ તે જાતે નર્યા. ' આ દુનિયામાં શરીર વૈભવ, નિગી શરીર, સરખાં અગાપાંગો અને ઘાટવાળું શરીર મળવું એમાં નિર્માણ નામક ના મહિમા પણ છે. તજનક પુણ્યકર્મ બંધન પૂર્વે કર્યું" હતુ, અનેા એ વિપાક છે.
ગુણને પરિચય: સદ્ગુરુની આળખાણુ, ઉદારતા, ગંભીરતા, નમ્રતા, વત્સલતા આદિ જોઇ તેને સમજવા અને તેનાથી રાજી થવુ. આ વિષય પર ચાદમી પ્રમેાદ ભાવના આવવાની છે તેથી અત્ર વધારે વિવેચન ન કરીએ; પણ એ સ્થિતિ ધર્મ ના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે તે સમજીએ.
સૌજન્ય: સજ્જનતા. જેને જેન્ટલમેન” કહે છે તેના ગુણાને નૈસર્ગિક પ્રવાહ અથવા સારા માણુસ સાથે પરિચય. આ મૈત્રી ભાવનાના વિષય છે. એ પર તેરમી ભાવનામાં વિવેચન થશે. એ પુછ્યળપરિણતિ છે. સજ્જન થવું, સજ્જન–સંગતિ થવી, એ સ ધ કલ્પદ્રુમનાં ફળા છે.
"
સુબુદ્ધિ સન્મતિ, સત્યાસત્ય, હિતાહિત પારખવાની શક્તિ, વિવેક. આ સત્બુદ્ધિએ મતિજ્ઞાનને વિષય છે અને ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org