________________
૧૧૮
શ્રી શાંતસુધારસ ? નામથી જાણીતા છે. યશોવિજયાદિ કૃતિમાં શેઠ વિરચંદ દીપચંદે જસવિલાસ, જ્ઞાનવિલાસ સાથે એને છપાવેલ છે. (વિભાગ ૨ જે પૃષ્ઠ ૧૮૧–૨૦૮) એ પદોમાં કઈ કઈ પ્રસિદ્ધ છે. આ સાડત્રીશે પદો ઉપાધ્યાય વિનયવિજયની કૃતિ છે તેમાં શક નથી, કારણ કે છવીસમા અને અઠ્ઠાવીશમા પદમાં પિતાના ગુરુ કીર્તિવિજ્યનું નામ તેમણે લખ્યું છે. અઠ્ઠાવીશમા પદમાં તે તે બરાબર સ્પષ્ટ રીતે આપ્યું છે – શ્રી કીતિવિજય ઉવઝાયકેરે, લહે એ પુણ્ય પસાય; સાસતા જિન થણીએ એ પરે, વિનયવિજય ઉવઝાય. ૯
આ પદની પદ્ધતિ એકંદરે સારી છે. એના નમૂના તરીકે એક સુપ્રસિદ્ધ પદ (૧૯ મું, પૃ. ૧૯૪) અહીં આપીએ. એને રાગ કાફી છે. કિસકે ચેલે કિસકે પૂત, આતમરામ અકિલા અવધૂત; જિઉં જાનલે, અહો મેરે જ્ઞાનીકા ઘરસુત્ત,
જિઉં જાનલે, દિલ માન. ૧ આપ સવારથ મિલિયા અનેક, આયે ઈકેલા જાયેગા એક. જિ૨ મટ્ટી ગિરદકી જૂઠે ગુમાન, આજ કે કાલ ગીરગી નિદાન. જિ. ૩ તીસના પાવડલી બર જેર, બાબુ કાહેકું સાચે ગેર. જિ. ૪ આગિ અંગિઠી નાગી સાથ, નાથ રમેગે ખાલી હાથ. જિ. ૫ આશા ઝેલી પત્તર લેભ, વિષય ભિક્ષા ભરી ના ભ. જિ૬ કરમકી કંથા ડારે દૂર, વિનય વિરાજે સુખ ભરપૂર. જિ. ૭
પદોને સામાન્ય ઝોક આત્માને ઉદ્દેશીને છે. એમાં આનંદઘનજીને યોગ કે ચિદાનંદજીની હૃદયસ્પર્શિતા આવી શક્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org