________________
શ્રીન્ગ્રાંન્તસુધારસ
વિપત્તિ સમયનું ચિત્ર ઘણું કરુણામય દારી શકાય; પણુ તે જરૂરી નથી. વાત એ છે કે એવા કષ્ટ સમયમાં સગાસંબંધી, સ્નેહી અને ખુદ છેાકરાં કે ભાઇએ તજી જાય છે તેવે વખતે ખરી મદદ ધર્મ કરે છે. જો પૂર્વભવમાં શુભ કર્મ કરેલ હાય તા તે આડા આવીને મદદ કરે છે. આ ધર્મ ના એક પ્રકાર જાણવા.
૨૮
અથવા ખીજી રીતે જોઈએ તેા એવા અતિ આપત્તિના વખતમાં ક્ષમા, સરળતા, નિભતા, સતષ, સત્ય, બ્રહ્મચર્ય આદિ ધર્મ ખરેા ટેકે આપે છે. એના જે આશ્રય લે તેને આપઘાત કરવા પડતા નથી, એને એ આપત્તિ સામે લડવાનું અંતળ પ્રાપ્ત થાય છે અને વગર ગભરાયે એ ધર્મ કવચથી સન્નદ્ધમદ્ધ થઇને શાંતિથી આપત્તિ સહન કરે છે અને એના પૂરબહારમાં પ્રકાશી ધૈર્ય ધારણ કરી શકે છે.
અન્ય દેશમાં આપઘાતના બનાવા ઘણા બને છે તેવા મનાવે! આ દેશમાં બહુ એછા અને છે એ એની ધમ ભાવનાને આભારી છે. આપત્તિના વખતમાં ખરા દિલાસેા આપનાર મિત્ર હાય તા તે ધર્મ જ છે. પ્રાણી એવે પ્રસંગે હતાશ ન થઈ જતાં આવેલ આપત્તિઓને તરી જાય છે, અને આંતરિક બળમાં વધારે મજબૂત થાય છે.
સર્વ ઊંઘતા હૈાય ત્યારે ધર્મ (પૂર્વ પુણ્ય) જાગૃત રહે છે અને પ્રાણીનું રક્ષણ કરે છે. આપત્તિમાં એ ધૈય આપી પ્રાણીને વધારે મજબૂત અનાવે છે.
આ àાકમાં બન્ને પ્રકારના ધમ કામ આપે છે, તે ખતાવ્યું છે. પૂર્વ કાળમાં કરેલ શુભ કર્મો કષ્ટ સમયે પડખે આવીને ઊભા રહે છે અને કષ્ટમાંથી પાર ઉતારે છે, એ એક ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org