________________
૧૦૪
શ્રી શાંતસુધારસઃ वेश्मैकैकं पृथुतरमुरुग्रामतुल्यं तदस्य, माहात्म्यं कः कथयितुमलं प्राप्तवाग्वैभवोऽपि ॥७४ ॥
સૂરત ગોપીપુરા ઉપાશ્રય જ્યાં આચાર્યશ્રી તે વખતે ચાતુર્માસ રહેલા હતા તેનું વર્ણન વાંચતા કવિની પ્રતિભાને ખ્યાલ આવે છે – मध्ये गोपीपुरमिह महान् श्रावकोपाश्रयोऽस्ति, कैलासाद्रिप्रतिभट इव प्रौढलक्ष्मीनिधानम् । अन्तर्वार्हतमतगुरुप्रौढतेजोभिरुद्यज्योतिर्मध्यस्थितमघवता ताविषेणोपमेयः ॥ १०१॥
આવા અદ્ભુત કળાકૃતિના ૧૩૧ કે એ વખતની સમાજસ્થિતિ, શિલ્પકળા, ચિત્ર વિગેરેને ખ્યાલ આપે તેવા છે. અને શ્રી પૂજ્યનો પ્રભાવ તપગચ્છ પર કેટલો પડતો હશે તેને પણ એ કૃતિથી બરાબર ખ્યાલ આવે છે. આખી કૃતિ ઐતિહાસિક, કળા અને સ્થાપત્ય તથા ભાગોલિક નજરે વિચારવા ચગ્ય છે અને કાવ્યની નજરે તે ખરેખર મહાન છે. અસલ કૃતિમાં ચિત્રવિભાગ જરૂર હશે, તે પણ જાળવી રાખવો જરૂરી છે. મુગલસમયના ઉત્તર કાળમાં આ ચિત્રરચના કેવી થતી હતી તેને તેમાં ખ્યાલ જરૂર સાંપડશે એવું અનુમાન સાહજિક છે. શાંતસુધારસ
આ ગ્રંથની વિશિષ્ટતા પર અન્યત્ર વિવેચન થયેલ છે તે જેવું. એ ગ્રંથ સં. ૧૭૨૩ માં ગાંધાર નગરમાં પૂરો થયે છે. એમાં પૂર્વ પરિચય અને પ્રશસ્તિના મળીને ૧૦૬ લેક છે,
જ્યારે સેળ ભાવનાના અષ્ટકના ૧૨૮ લેક છે. એમ આ ગ્રંથ ૨૩૪ લેકને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org