________________
૨૬
શ્રી-શાંત-સુધાન્સ
એ વીશ પચીશ ીટ ઊંચે ચઢાવી પછાડે છે. કાંઠા ઉપર એની ગર્જના સાંભળી હાય કે ઉછાળા જોયા હૈાય તે પ્રાણી વિચારમાં પડી જાય છે; છતાં એવા મહાન સમુદ્ર પાતાની મર્યાદા મૂકતા નથી અને આખી પૃથ્વી ઉપર પાણી ફેરવી સ્થળને ખદલે જળ કરી મૂકતા નથી એ એને સ્વભાવ છે. સમુદ્ર પાતાની મર્યાદામાં રહી કèાલના વિલાસ કરે છે, પણ એના સ્વભાવ મૂકીને એ જરા પણુ આગળ વધતા નથી. એ એનેા સ્વભાવ છે, એ એને ધર્મ છે. એ પેાતાના સ્વભાવ છેાડી વિભાવમાં આવતા નથી.
સિંહ પ્રાણીને મારતા નથી, પવનનુ' વાવાઝોડુ' પ્રાણીને ઉડાડી મૂકતુ નથી, ધ્રુવ પ્રાણીને ખાળી મૂકતા નથી તેમજ બીજાં અનેક ઉપદ્રવા-ધરતીકંપ, પાણીના ( નદીના ) પૂર વિગેરે પ્રાણીને ખલાસ કરી મૂકતા નથી. એ સર્વ ધર્મ ના મહિમા છે. આ છેલ્લી હકીકતમાં પ્રાણીના આયુષ્યઅળને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેા ધર્મના પ્રભાવ ખરાખર સમજાય છે. જ્યાંસુધી આયુષ્ય બળવાન હોય છે ત્યાંસુધી કુદરતના કાપા કાંઇ કરી શકતા નથી. આ વ્યક્તિગત ધર્મના પ્રભાવ ગણાય. એમાં અને સૂર્ય ચંદ્રની હકીકતમાં ઘણા તફાવત છે. એમાં સમુચ્ચય કર્મના સવાલ ઊભા થાય છે તે સિદ્ધ વિગેરેમાં ઉઠતા નથી અને વ્યાઘ્રના સ્વભાવ મારવાના છે તેથી તેમાં વસ્તુસ્વભાવ ’ ધમ ને અર્થ લાગુ પડે તેમ નથી.
સર્વ વાતની મતલબ એ જણાય છે કે ધર્મના પ્રભાવથી પ્રત્યેક વ્યક્તિને આનંદ લહેર વર્તે છે, જેણે પૂર્વભવમાં ધર્મોરાધન કર્યું... હાય તેને એ સર્વ પ્રકારની છે અને કુદરત પણ તેને અનેક પ્રકારની આપે છે. એ રીતે સર્વ ધર્મના મહિમા છે.
અનુકૂળતા રહે અનુકૂળતાએ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org