________________
ગ્રંથ કર્તાની કૃ તિ :
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ કાળલાકની
**
પ્રસ્તાવનાને છેડે ( પૃ. ૧૨માં ) લખે છે કે આ આખા લેાકપ્રકાશ ગ્રંથમાં જે જે હકીકત ગ્રંથકારે સ્વકૃતિ તરીકે લખી છે તે સર્વ અનેક શાસ્ત્રાનુસાર જ લખી છે. ઉપરાંત વધારે આશ્ચર્ય તે એ થાય છે કે તેમણે આપેલી અનેક સૂત્રા, વૃત્તિઓ, ગ્રંથા અને પ્રકરણાની સાક્ષીએ ઉપરથી તેમણે કેટલાં શાસ્ત્રોના અભ્યાસ કર્યો હશે ? કેટલાં શાસ્ત્રો તેમને કઠસ્થ હશે ? કેટલાં શાસ્ત્રો પ્રસંગે સ્મૃતિમાં સાનિધ્યકારી હશે? વિષયાની પ્રરૂપણામાં કયા કયા શાસ્ત્રો, કથા કયા સ્થળે, કેવા કેવા અભિપ્રાયથી જુદા પડે છે-મતાંતરવાળા થાય છે ? તે અતાવેલ હાવાથી તે સંબંધી વિચાર કરતાં તેએ એક ર ધર વિદ્વાન તરીકે માલૂમ પડે છે. ” આ અભિપ્રાય બ્રાહ્મણ છતાં જૈન શાસ્ત્રના અનુભવી પંડિતના અક્ષરશ: ખરા છે. શ્રી લાકપ્રકાશ ગ્રંથ મનાવીને આપણા વિરાજે ખરેખર કમાલ કરી છે. એના આગમજ્ઞાન, યાદશક્તિ અને તર્કવિચારણાની પરાકાષ્ઠા એમાં બતાવી છે.
હૈમલઘુપ્રક્રિયા.
શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ કૃતિ સંવત ૧૭૧૦ માં કરી છે એમ સદર ગ્રંથની પ્રશસ્તિ પરથી જણાય છે. સદર પ્રશસ્તિ નીચે પ્રમાણે છે:—
॥ ૬ ॥
स्फूर्जद्रपार्थनिधेर्हेम व्याकरणरत्नकोशस्य | अर्गलभिद्रवनेयं कनीयसी कुञ्चिकाद्रियताम् श्रीहीरविजयसूरेः पट्टे श्रीविजयसेनसूरीशाः । तेषां पट्टे संप्रति विजयन्ते विजयदेवसूरींद्राः ॥ २ ॥
Jain Education International
૯૧
For Private & Personal Use Only
www.jainelibrary.org