________________
ગ્રંથકર્તાની કૃતિઓ : સોચત્તે સુશાળ ગિરિ ઢોરા એવી લેકશબ્દની વ્યા
ખ્યા કરવામાં આવી છે. જેમાં દ્રવ્ય દેખાય છે–જવામાં આવે છે તે “લોક દ્રવ્યના બે વિભાગ. જીવ અને અજીવ. અજીવના પાંચ પ્રકાર. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદુગળાસ્તિકાય અને કાળ. એ છએ દ્રવ્યનું પૂબ વિસ્તારથી પણ અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ ગ્રંથમાં આગમાદિ ધર્મશાસ્ત્રોના દોહનરૂપે આપવામાં આવ્યું છે.
આ ગ્રંથને એનસાઈકલોપીડીઆ-સમુચ્ચય ગ્રંથ કહેવાનું કારણ એ છે કે ગ્રંથકર્તાએ એના આલેખનમાં ૧૦૨૫ સાક્ષીઓ–અન્ય મહાન આગમ આદિ ગ્રંથની મૂકી છે. કેટલીક જગ્યાએ આગમ–સૂત્રને માત્ર નામનિર્દેશ છે, જ્યારે ઘણી ખરી જગ્યાએ તે લેખકે પિતે મૂળપાઠેને ઉતારે પણ સાથે જ આપે છે. મૂળ આગમ ને પંચાંગી મળી અડસઠમાંથી સાહદતો તેમાં આપી છે, જ્યારે ગ્રંથો અને પ્રકરણે જેના આધાર ટાંકવામાં આવ્યા છે તેની સંખ્યા ૧૦૩ ની થાય છે. આ આખું ૧૦૨૫ સહાદતેનું સ્થાન—લીસ્ટ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ પ્રગટ કરેલ “કાળલોકપ્રકાશ' નામના ગ્રંથના પ્રારંભના ૩૬ થી ૪૭ પૃષ્ઠમાં ખૂબ પ્રયાસ કરીને આપવામાં આવ્યું છે. જેમાં વાત પ્રચલિત હતી કે આ ગ્રંથરચનામાં શ્રી વિનયવિજય ઉપાધ્યાયે ૭૦૦ ગ્રંથની સાક્ષીએ આપી છે તેને સ્થાને બરાબર હકીકત શી છે તેને આ ઉતારાથી ખ્યાલ આવે તેમ છે. વળી તથા, તથોર, તિ वचनात्, वृद्धसम्प्रदायः, इति आनायः, इत्युक्तं पूर्वसूरिभिः, પુતના, ગુરત, ગુરતાથા, રતિ નવદ્રિઃ આવા શબ્દોથી સૂચવેલા આધારે ઉપરની સંખ્યામાં જણાવેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org