________________
શ્રી શાંન્તસુધારસઃ (ભાલક). ૩૬ મા સર્ગમાં ભાવલેકનું સ્વરૂપ આપેલું છે, તેમાં છ ભાનું સમ્યક્ પ્રકારે નિરૂપણ કર્યું છે અને ભાવક પૂર્ણ કર્યો છે.
આવી રીતે ચાર વિભાગમાં આ સર્વસમુચ્ચય ગ્રંથ (Encyclopaedia of Jainism ) પૂરો કરવામાં આવ્યો છે. એના કોની કુલ સંખ્યા ૧૫૫૫૯ છે, જ્યારે ગદ્યવિભાગ સાથેનું ગ્રંથાગ ૨૦૬૨૧ લેકનું છે. ગ્રંથાગ્ર ૩૨ અક્ષરે એક લોકનું ગણાય છે. લખેલ પ્રતમાં પ્રાંતે ગ્રંથાગ ૨૦૬૨૧ લખેલ છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર વિષયે લઈને આ ગ્રંથમાં જૈન ધર્મને દ્રવ્યાનુગ અને ગણિતાનુગ સંક્ષેપમાં સમાવી દેવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ચરણકરણનુગ શ્રાવકના બાર વ્રત તથા ૧૮૦૦૦ શીલાંગ વિગેરે કહેવાને પ્રસંગે ચર્ચા છે. અને તીર્થકરાદિ ચરિત્ર દ્વારા ધર્મકથાનુગ પણ ટૂંકામાં આપેલ છે.
તીર્થકરે અને ચક્રવતીઓ તથા વાસુદેવના ચરિત્રને વિષય કાળલોકમાં ચર્ચવામાં આવ્યો છે. મારી ગણતરી પ્રમાણે દ્રવ્યાનુગ અને ગણિતાનુયેગની તો કોઈ પણ વાત ઘણે ભાગે આ ગ્રંથની બહાર રહેવા દેવામાં આવી નથી. કોઈને જૈન ધર્મના તત્ત્વવિભાગને સામાન્ય ખ્યાલ કે અભ્યાસ કરે હેય તે તેને આ ગ્રંથ સારી રીતે બનાવી શકાય. જેના અયાસ અને મનન માટે ભલામણ કરી શકાય તે ભવ્ય અને વિશાળ આ ગ્રંથ છે અને છતાં તેમાં સંક્ષિપ્તતા આણવા માટે જેટલો બને તેટલે પ્રયાસ કરવામાં આવ્યું છે.
એ ગ્રંથનું નામ “લેકપ્રકાશ” રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org