________________
૮૪
શ્રી•શાંત-સુ*ધા**સ ઃ
અને પાંડુકવનમાં આવેલ તીર્થંકરાના જન્માભિષેકની શિલાઓ અને સિંહાસનાનું વર્ણન છે.
ઓગણીશમા સમાં નીલવંતપર્યંત, તેની ઉપર કૂટા, દ્રહ, તેની અધિષ્ઠાયક દેવી, બ્રૂહમાંથી નીકળતી શીતા ને નારીકાંતા નદીનું નામમાત્ર વર્ણન, રમ્યક્ ક્ષેત્ર, કિમ પર્યંત હેરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત, અરવત ક્ષેત્ર, તેના છ ખંડ અને મધ્યની નગરી વિગેરેનું વર્ણન, ક્ષેત્ર ને પર્વતાદિનું ઉત્તર દક્ષિણમાં સામ્યપણુ, તેમજ સર્વ પતા, ફૂટા, વિદ્યાધરની શ્રેણિઓ, તે પરના નગરા, કુલ નદીએ, પ્રપાત કુંડા, દ્રહેા, ચક્રવતી, તેના રત્ના, અરિહંતા, તથા જમુદ્દીપવતી સૂર્ય, ચંદ્ર, ગ્રાદિકની એકંદર સંખ્યા વિગેરે સર્વ આપેલ છે.
વીશમા સમાં મંડલાદિક પાંચ દ્વારવડે સૂર્ય-ચંદ્રની ગતિની રીત વિસ્તારથી બતાવી છે ને તેની સાથે નક્ષત્રના યેાગનું, દિનવૃદ્ધિ ને ક્ષયાદિકનું, ધ્રુવરાહુનુ ને પ રાહુનું, તિથિની ઉત્પત્તિનુ અને પંદર દ્વારાવડે નક્ષત્રોનું નિરૂપણ કરેલું છે.
એકવીશમા સમાં લવણુસમુદ્રનુ, તેની શિખાનું, પાતાળકળશાઓનું, એ સમુદ્રમાં રહેલા દ્વીપાન, સુસ્થિતાદિ દેવનુ અને ચંદ્ર-સૂર્યાદિ જ્યેાતિષીઓનું વર્ણન કરેલુ છે.
ખાવીશમા સમાં જુદા જુદા ક્ષેત્રાદિક કહેવાવડે ધાતકીખંડનુ અને કાળાધિનું પૂર્વવત્ વ ન બતાવવામાં આવ્યુ છે.
તેવીશમા સ માં પુષ્કરાદ્વીપનું ને માનુષેાત્તર પર્વતનુ વર્ણન આપેલુ છે અને નરક્ષેત્ર( અહીદ્વીપ )માં આવેલા સમસ્ત ક્ષેત્ર અને પર્વતાદિકને સંગ્રહ કરેલા છે, તેમજ સર્વ શાશ્વત ચૈત્યાની સંખ્યાનું વિસ્તાર સાથે નિરૂપણ કરેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org