________________
ગ્રન્થકર્તીનીકૃતિઓઃ
૮૫
ચાવીશમા સમાં મનુષ્યક્ષેત્રની બહાર આવેલા સ્થિર ન્યાતિષી પૈકી સૂર્ય-ચંદ્રની શ્રેણિનુ વર્ણન કર્યું છે. તથા પુષ્કરવર સમુદ્ર, ક્ષીરવર દ્વીપ, ક્ષીરવર સમુદ્ર વિગેરેનુ વર્ણ ન અનુક્રમે આપતાં નદીશ્વર દ્વીપનું અને તે દ્વીપમાં આવેલા શાશ્વતા ચૈત્યાનું વિસ્તારથી વર્ણન અને પ્રાંતે સ્વયંભૂરમણુ સમુદ્ર સુધીનુ વર્ણન આપેલુ છે.
પચીશમા સમાં ચર અને સ્થિર એવા ચંદ્રાદિ જ્યેાતિ ષીનો વ્યવસ્થિતિનુ સવિસ્તર વણુ ન છે.
વીશમા સમાં ઊર્ધ્વ લેાકનુ વર્ણન શરૂ થાય છે. તેમાં સાધર્મ ને ઇશાન દેવલાકની હકીકત, તેના વિમાનાની શ્રેણિઓ, પુષ્પાવકી વિમાના, તેનાં નામ, તેમાં આવેલા પ્રાસાદની અને સભાઓની પરિપાટી, નવા દેવ કેવી રીતે ઉપજે ? તેના અભિષેકની હકીકત, તેણે કરાતી સિદ્ધોની પૂજા, તેનાથી બાગવાતા ભાગ, દેવાના સ્વરૂપનું વર્ણન, દેવા કેવી ભાષા એલે છે ? દેવીઓના રૂપનું વર્ણન, તેની સાથેના વિલાસનુ ( કામક્રીડાનું ) વર્ણન, તેમના જેવા પ્રકારના આહાર છે તે અને તેએ આહાર અને શ્વાસેાવાસ કેટલે અંતરે લે છે ? મનુષ્ય લેાકમાં સ્નેહના આકષ ણુથી તેનું આવવું, પ્રેમના વીકરણુથી કેટલી નરકપૃથ્વી સુધી તેનુ જવુ, મહર્ષિંક દેવસ્વરૂપ, તેમના અવધિજ્ઞાનનું પ્રમાણ તથા લેાકપાળ, અગ્રમહિષી ( ઈંદ્રાણી ), સામાનિક વિગેરે દેવાથી શેાભતા એવા સાધમે દ્ર અને ઇશાનેન્દ્રની શક્તિ અને સંપત્તિનું વર્ણન વિગેરે આપેલુ છે.
સત્તાવીશમાસમાં ત્રીજા ને ચાથા ધ્રુવલેાકનુ વર્ણન, પાંચમા બ્રહ્મ દેવલેાકનુ વર્ણન, તેને અંગે મૂળથી નીકળેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org