________________
ગ્રન્થન્કોની કૃતિઓઃ
૮૩
પંદરમા સĆમાં તિય ક્લાકનુ સ્વરૂપ, અસંખ્યાત દ્વીપસમુદ્રનું વર્ણન, જ અદ્વીપની જગતિનું ને તેના દ્વારનુ તેમજ તેના સ્વામીનું વર્ણન છે. આ સર્ગમાં વિજયદેવની ઋદ્ધિતુ અહુ વિસ્તારથી વર્ણન છે.
સાળમા સર્ગોમાં ભરતક્ષેત્ર, વૈતાઢ્ય પર્વત, તેની ગુફાઓ તથા કૂટા, હિમવંત પર્વત, પદ્મદ્રહ, શ્રી દેવી, ગંગા વિગેરે નદીએ, લવણુસમુદ્રમાં નીકળેલી એ પર્વતની આઠ દાઢાએ, તેની ઉપર રહેલા પ૬ અંતરદ્વીપે, તેમાં રહેલા યુગલિકેા, હૈમવત ક્ષેત્ર, તેમાં રહેલ વૃત્તવેતાત્મ્ય, મહાહિમવત પર્વત, તેના પર રહેલ ક્રૂહ, તે હુમાંથી નીકળતી એ નદીએ અને તે પર્વત પર રહેલ કૂટા, હરિવષ ક્ષેત્ર, નિષધ પર્વત, શીતા શીતેાદા નદી અને પાંચ પાંચ દ્રહાનુ વર્ણન છે.
સત્તરમા સમાં દેવકુરુ ને ઉત્તરકુરુ ક્ષેત્ર, પૂર્વ ને પશ્ચિમ મહાવિદેહ, આ પ્રમાણે સામાન્યથી ચાર વિભાગવાળા મહાવિદેહનું વર્ણન, તેમાં રહેલી વિજયેા, વક્ષસ્કાર પર્વતા, અંતર નદીએ, વિજયમાં રહેલ વૈતાઢ્ય, વિજયના છ ખંડ અને મુખ્ય નગરીએ, ગંધમાદન ને માહ્યવત ગજતાનું વર્ણન, ઉત્તરકુરુક્ષેત્રનું વિસ્તારથી નિરૂપણુ, યમકાદ્ધિ, પાંચદ્રા, ૧૦૦ કંચનગિરિ, જ વૃક્ષનુ તેના છૂટા સહિત વન, તેના અધિપતિનુ વન, સેામનસ ને વિદ્યુત્પ્રભ ગજદંતાનુ વર્ણન, દેવકુરુ ક્ષેત્રનુ વર્ણન, તેમાં રહેલા ચિત્ર ને વિચિત્ર પર્વ તા, દ્રહા, કંચનગિરિઓ, શામલી વૃક્ષ વિગેરેનુ વર્ણન છે.
અઢારમા સમાં મેરુપ તનુ વર્ણન, તેના ચાર વન, તેમાં આવેલા કૂટ, મેરુની ત્રણુ મેખળા, ઉપર આવેલી ચૂલિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org