________________
શ્રી.શાંતસુધારÄ
પાંચમા સમાં પૃથ્વીકાયાદિ પાંચ ખાદર સ્થાવરનું સ્વરૂપ ૩૭ દ્વારવડે કહ્યુ છે. આ પ્રમાણે દરેક જીવ પ્રકાર માટે સમજવું. છઠ્ઠા સ`મા ઢીંદ્રિયાદિ તિય ચાનુ સ્વરૂપે કહ્યું છે. સાતમા સમાં મનુષ્યાનું સ્વરૂપ કહ્યું છે. આઠમા સમાં દેવાનુ સ્વરૂપ કહ્યું છે.
૮૨
નવમા સમાં નારકેાનુ સ્વરૂપે કહ્યું છે.
દશમા સમાં સર્વ જીવાના ભવાના સવેષ કહ્યો છે; તેમજ દશમા સમાં માટે અલ્પબહુત્વ અને કર્મ પ્રકૃત્તિઓનુ સ્વરૂપ કહ્યું છે.
અગ્યારમા સમાં પુદ્ગળાસ્તિકાયના સ્વરૂપનું વર્ણન છે. આ રીતે અગ્યાર સમાં દ્રવ્યલાક પૂર્ણ થાય છે. (ક્ષેત્રલેાક)
બારમા સમાં સામાન્યથી ક્ષેત્રનું નિરૂપણ, દિશાનું નિરૂપણ, લેાકમાં રજ્જુ અને ખંડુનું સ્વરૂપ, સતત લેાકનુ સ્વરૂપ અને તેની મહત્તા ને આયામ ઉપર દૃષ્ટાંત તથા રત્નપ્રભા વિગેરે પૃથ્વીનું નિરૂપણુ, જંતરાની નગરાદિ સમૃદ્ધિનું પરિ કીન-આ સર્વે સિવશેષપણે નિરૂપિત કરેલ છે.
તેરમા સ`માં ભવનપતિનું સ્વરૂપ તથા તેના ઇંદ્રોના નામ તથા તેના સામાનિક દેવા, અગ્રમહિષી વિગેરેની સંપદા વિસ્તારથી કહી છે.
ચાદમા સમાં સાત નરકનું નિરૂપણ તેના પ્રસ્તટ, દરેક પ્રસ્તટે શરીરસ્થિતિ, લૈશ્યા, આયુ અને વેદના વિગેરેની સંપદા વિસ્તારથી કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org