________________
શ્રીશાંતસુધારસ
Àાવિજયજીનું ન્યાયવિષય પરનું પ્રભુત્વ પુરવાર કરે છે અને સાથે તે બન્ને વચ્ચે કેટલે તફાવત હતા તે ચર્ચાની વિગત પરથી જણાઈ આવે છે.
૮૦
એકદરે આ સુએાધિકા ટીકા સરળ, ખાળ તથા વિદ્વાન વર્ગ અનેને ઉપયાગી અને કલ્પસૂત્ર સમજવા માટે અગત્યનું સાધન પૂરું પાડે છે.
તે કાળમાં શ્રી હીરવિજય આચાર્ય નું તથા વિજયસેનસૂરિનુ સમાજમાં કેવુ માન હતુ તે વિચારવા માટે પ્રશસ્તિ ખાસ આપી છે. તે યુગમાં ધર્મના પ્રભાવક બહુ સારા થયા છે એમ લાગ્યા વગર રહે તેમ નથી. આ સબંધી તાત્કાલિક ઇતિહાસવિચારણામાં કેટલીક હકીકત જોવામાં આવશે. આ ટીકા બનાવતી વખતે (૧૯૯૬ માં ) વિનયવિજય ઉપાધ્યાય વિજયતિલકસૂરિ અને તેમની પાટે વિજયાનંદસૂરિના પક્ષમાં હતા એમ પ્રશસ્તિ પરથી જણાય છે. એમણે એમાં વિજયદેવસૂરિનુ નામ આપ્યુ નથી એ ખાસ સૂચક છે. ત્યારપછી એ વાત ફરી ગઇ એ આપણે જોઇ ગયા. • આનંદૅ લેખ ’ આ ટીકા રચતાં પહેલાં લખાયલેા હતેા તે આપણે આગળ જોશું.
.
લેપ્રકાશ—
આ ગ્રંથની પ્રશસ્તિ આ વિભાગની શરૂઆતમાં ચિત્રવિચારણાને અંગે આપી છે. ત્યાં તેનુ આખુ ભાષાંતર આપ્યુ છે. મૂળ વિભાગના જિજ્ઞાસુએ તે વાંચી લેવું. ( જૈન ધર્મ પ્રસારક સભા. કાળલાક પૃ. ૭૨૧-૭. ) એ પ્રશસ્તિમાં શ્રી સુધર્મોસ્વામીથી માંડીને ગ્રંથરચનાના સમય સુધીના આચાર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org