________________
ગ્રેયકર્તાની કૃ તિ
શ્રી વિનયવિજય ઉપાધ્યાય પેાતાના ગ્રંથાની રચનામાં ઉપયેાગિતાના તત્ત્વ પર ખાસ ધ્યાન આપતા હશે એમ જણાય છે. એમણે બનાવેલ પુણ્યપ્રકાશ( આરાધના )નુ સ્તવન તથા દરવર્ષે વંચાતા પર્યું ષષ્ણુના વ્યાખ્યાના અને દર વર્ષે આયંબિલની એળીમાં નવ નવ દિવસ સુધી વંચાતા શ્રીપાળના રાસ જોતાં તેમણે જનતાની તાત્કાલિક જરૂરીઆત પર ગ્રંથપસ ંદગી કરતી વખતે ખાસ લક્ષ્ય આપ્યું હશે એમ લાગ્યા વગર રહે તેમ નથી.
મૂળ કલ્પસૂત્ર પર રચેલ ‘ સુબેાધિકા ’ ટીકાને તેએ વૃત્તિ કહેતા નથી, પણ વિવૃત્તિ કહે છે, એટલે વૃત્તિમાં તે મૂળના અર્થ કરવાના હાય, પણ વિવૃત્તિમાં વિશેષ આનુષંગિક હકીકત પણ જણાવી શકાય એવે આશય જણાય છે.
૭૯
તે વખતના સમાજમાં નિમિત્તના સંબંધમાં જનતાની માન્યતા કેવી હશે, રાજદરબારમાં પંડિતા જાય ત્યારે કેવા પ્રકારની તૈયારી કરતા હશે, એક નેતા હૈાવાની જરૂરીઆત કેટલી જણાતી હશે, ગર્ભવતી સ્ત્રીઓને અંગે કેટલી સંભાળ લેવામાં આવતી હશે વિગેરે ઘણી ખાખતા પર પ્રકાશ પડે છે, તે ટીકા પરથી તારવી કાઢવા ચેાગ્ય છે. એ પ્રસ ંગો પરથી શ્રી વીરપરમાત્માના સમયનું ભાન થાય તેમ છે એમ ધારવા જેવુ નથી; એવી અનેક આામત શ્રી વિનયવિજય ઉપાધ્યાયના સમયની સમાજરચના મતાવે છે એમ સમજી લેવાના અનેક પ્રસંગેા ટીકા પરથી પ્રાપ્ત થાય તેમ છે.
વ્યાકરણની ચર્ચા કેટલેક સ્થળે આ ટીકામાં આવે છે તે ટીકાના કર્તાને વ્યાકરણ પરના કામ્ બતાવે છે. તાર્કિક કેાટીએ ચર્ચામાં અવારનવાર આવે છે તે પરથી તેમનું અને શ્રીમદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org