________________
પ્રથકન્તની ભુતિઓ
૭૭.
બીજને દિવસે ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્રમાં આ યતન સફળ (પૂર્ણ) થયા. ૧૫.
“ આ વિવૃત્તિ ( ટીકા) રચવામાં શ્રી રામવિજય પંડિતના શિષ્ય શ્રી વિબુધવિજય વિગેરેની ચાલુ માગણી પણ હેતુભૂત જાણવી. ૧૬.
દરવર્ષે પર્યુષણમાં કલ્પસૂત્ર વાંચવાનો નિયમ થયો ત્યારથી તે પર વિવિધ ટીકાઓ તૈયાર થઈ. કલ્પસૂત્રમાં મુખ્યત્વે કરીને શ્રી મહાવીર ચરિત્ર, સંક્ષિપ્તમાં શ્રી પાર્શ્વનાથ અને નેમિનાથ તથા આદીશ્વર ચરિત્ર, ત્યારપછી સ્થવિરેનાં ચરિત્ર અને અંતે સાધુની સમાચાર–એટલી હકીકત આવે છે. એનાં વ્યાખ્યાને પર્યુષણના ચોથ, પાંચમે, છટ્ટ અને સાતમે દિવસે અર્થ સાથે થાય છે અને આઠમે દિવસે મૂળસૂત્રનું વાંચન થાય છે એ કલ્પસૂત્રની આ સુબાધિકા નામની ટીકા રચીને લેખકમહાત્માએ કુલ ૬૫૮૦ કલેક(ગ્રંથાચં)નો ગ્રંથ બનાવ્યું છે. આમાં માત્ર ટીકા જ રચી છે એમ નથી, મૂળ ગ્રંથમાં અનેક પ્રસંગે ઘણે નુતન ઉમેરે ટીકાકારે કર્યો છે. સુપન પાઠક વખતે રેષાશાસ્ત્ર, સ્વપ્નનિમિત્ત શાસ્ત્ર અને ભગવાનને કેવળજ્ઞાન થયા પહેલાને તેમને વિહાર તથા ઉપસર્ગસહનશક્તિ અને કૈવલ્ય પછી ગણધરવાદ આખે ઉમેર્યો છે. મૂળગ્રંથ ( કલપસૂત્ર ) લગભગ ૧૨૫૦ કપ્રમાણ છે તે પર આવા પ્રકારના વધારાથી ટીકા બહુ મોટી થઈ ગઈ છે. એના ઉપોદઘાતમાં કલ્પ” એટલે શું એની ચર્ચામાં તથા મૂળ લેખકની માહિતી . આપવામાં સારો ભાગ રોક્ય છે.
વચ્ચે વચ્ચે કલ્પકિરણાવલી નામની ટીકાના રચયિતા શ્રી
શા
વિહાર કર્યો છે. મારે આવા પ્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org