________________
g
શ્રી•શાંતસુધારસ
અનાવે તેવી છે અને એમના પગલાં ચિંતામણિરત્નવડે ભેદને ઢીલા કરી નાખે છે. ૯
૯.
“ જેઆ ( કીર્તિવિજય ઉપાધ્યાય ) લઘુવયથી જ સુપ્રસિદ્ધ મહિમાવાળા હતા, જેએ વૈરાગીઓના નેતા ( આગેવાન ) હતા, શાબ્દિકની પંક્તિ( વૈયાકરણી )માં જેએ અગ્રેસર હતા, તર્ક ચર્ચામાં જે સામા પક્ષથી કદી ન જીતાય તેવા હતા, શાસ્ત્રસિદ્ધાંતરૂપ સમુદ્ર મંથન કરવામાં મદરાચળ પર્વત જેવા હતા, જેએ કિવઓની કળાકુશળતાથી થતી કીર્તિના ઉત્પત્તિસ્થાન હતા, જેઓ હંમેશાં સર્વ પ્રકારના પરેાપકાર કરવામાં રસિક હતા અને જેએ સંવેગ( વૈરાગ્ય )ના સમુદ્ર સમાન હતા. ૧૦ “ જે વિચારરત્નાકર નામના પ્રશ્નોત્તર ગ્રંથ વિગેરે અદ્ભુત શાસ્ત્ર ગ્રંથાના બનાવનાર હતા, તેમજ અનેક શાસ્ત્રપ સમુદ્રનું શેાધન કરનારા હતા અને હમેશાં અપ્રમત્ત (ઉદ્યોગી) હતા. ૧૧
“ એવા વિશાળ કીર્તિવાળા મહાન ઉપાધ્યાય પૂજ્યપાદ શ્રી કીર્તિવિજયના શિષ્ય વિનર્યાવજ્રયે કલ્પસૂત્ર પર સુઐધિકા ( ટીકા ) રચી. ૧૨. ( ચાર શ્લેાકેાના અર્થ સાથે કરવા. )
“ શ્રી વિમળ ઉપાધ્યાયના વશમાં મુક્તામણિ ( મેાતી ) સમાન, બુદ્ધિના વિષયમાં બૃહસ્પતિની બુદ્ધિને જીતનાર અને પડતા, વિજ્ઞો ( સાધુએ ) અને સહૃદયીઓમાં ભૂષણભૂત થયેલા શાસ્ત્રરૂપ સુવર્ણ ની કસેાટી કરનારા વાચકવર ભાવિજચે એ( ટીકા )ને શેાધી. ( તપાસી દીધી ). ૧૩-૧૪
“ સંવત ૧૬૯૬ મા વર્ષે, જે માસના શુક્લપક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org