________________
ગ્રંથ કોનીકૃ તિ
“ શ્રી વીરભગવાનની પટ્ટપરંપરામાં કલ્પદ્રુમ સમાન શ્રી હીરસૂરીશ્વર થયા. તેઓ ઇચ્છિતને આપનાર હતા, સુગધથી એમણે પડિતભ્રમરાને પાતા તરફ આકર્ષ્યા હતા, તેઓશ્રી શાસ્ત્રના ઉત્કર્ષ થી સુંદર અને સ્કુરાયમાન વિશાળ કાંતિવાળા હતા, ફળને અપાવનારા હતા, દેદીપ્યમાન મૂળ ગુણવાળા હતા અને સદા સુંદર મનવાળા હતા. ૧.
4 એમણે છ માસ સુધી સર્વ જીવોને અભયદાન આપવારૂપ ડાંડી ટીપાવીને તે મ્હાને આખી પૃથ્વી પર પેાતાના યશને! ડંકા વગડાવ્યા હતા. એમના શુભ મુખના ધર્મોપદેશ સાંભળીને અધર્મ રસિક મ્લેચ્છાને અગ્રેસર એવા અમ્બર બાદશાહ નિર્મળ બુદ્ધિવાળા થયા હતા. ર.
૭૩
“ તેમની પાટરૂપી ઉદયાચળ પર્વતના શિખર પર સ્કુરાયમાન કિરણવાળા સૂર્ય સમાન અને ભવ્ય જીવાને ઇચ્છિત આપનાર ચિંતામણિરત્ન જેવા શ્રી વિજયસેનસૂરિ થયા. એમના શુભ્ર ગુણેાથી જ જાણે હાય તેમ સ્વચ્છ મેઘથી વીંટાચેલા પૃથ્વીના ગાળા જાણે તેમની કીર્તિસ્ત્રીને રમવાને દડા હાય તેમ શાલતા હતા. ૩.
66
અકબર બાદશાહની સભામાં પેાતાની વાણીના વૈભવવડે વાદીઓને જીતીને પેાતાના શૈાયથી આશ્ચય પમાડેલી લક્ષ્મીથી પરિવરેલી ( સહિત ) એવી જયલક્ષ્મીને તેએ વર્યાં હતા. મિત્ર ! મનેાહર તેજમય તેમની કીર્તિરૂપ પત્ની પતિ તરફના એ કારણે થયેલ અપમાનથી શકાવાળી થઇને અહીંથી દિગન્ત સુધી ચાલી ગઇ તેમાં આશ્ચર્ય શું છે? ૪:
“ તેમની પાટે ઘણા સૂરિઓથી પ્રશંસા પામેલા, મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
*