________________
७४
શ્રી શાંતસુધારસઃ ના નેતા અને સ્વચ્છ મનવાળા વિજયતિલકસૂરિ થયા. શિવનું હાસ્ય, બરફ, હંસ અને હારના જેવી ઉજજવળ તેમની વિસ્તરતી કીર્તિ ત્રણ જગતમાં વર્તતી હતી. પ.
તેમની પાટે રાજાવડે સ્તુતિ કરાયેલા ચરણકમળવાળા અને દુખસમૂહને નાશ કરનારા મુનિશ્રેષ્ઠ વિજયાનંદસૂરિ જયવંતા વર્તે છે. જેઓ ઉજજ્વળ મોટા ગુણાવડે ગણિમાં શ્રેષ્ઠ શ્રી ગૈાતમસ્વામી સાથે સ્પર્ધા કરે છે, જેઓ લબ્ધિના સમુદ્ર છે, જેને યશ દધી (દહીં) જે ઉજજવળ છે અને જેમાં શાસ્ત્રસમુદ્રને પાર પામેલા છે. ૬.
કિન્નરસમૂહથી ગાન કરાતું અને જન્મજરામરણને નાશ કરનારું તે ગુરુનું ચારિત્ર સાંભળીને જગતના જીવો યુગળિયાની જેમ વાંચ્છાની પૂર્ણતાને પામે છે તેથી કરીને તે જગતના જીવો શ્રેષ્ઠ ગુણગણે કરીને સુંદર આત્માવાળા ગુણ રાગીપણાની હજારે ઈચ્છાની પરંપરાને પામે છે. ૭.
श्रीहीरसूरिसुगुरोः प्रवरौ विनेयौ, जातौ शुभौ सुरगुरोरिव पुष्पदन्तौ । श्रीसोमसोमविजयाभिधवाचकेन्द्रः,
सत्कीर्तिकीर्तिविजयाभिधवाचकश्च ॥ ८ ॥ सौभाग्यं यस्य भाग्यं कलयितुममलं कः क्षमः सक्षमस्य, नो चित्रं यश्चरित्रं जगति जनमनः कस्य चित्रीयते स्म । चक्राणा मूर्खमुख्यानपि विबुधमणीन् हस्तसिद्धिर्यदीया, चिन्तारत्नेन भेदं शिथिलयति सदा यस्य पादप्रसादः ॥९॥ आबाल्यादपि यः प्रसिद्धमहिमा वैरङ्गिकग्रामणीः, प्रष्ठः शाब्दिकपङ्क्तिषु प्रतिभटैर्जय्यो न यस्तार्किकैः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org