________________
ગ્રંથકર્તાની કૃતિઓ
શ્રી શાંતસુધારસ ગ્રંથના રચયિતા શ્રીવિનયવિજય ઉપાધ્યાયે અનેક કૃતિઓ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રચી છે. કેટલીક કૃતિઓ નાની છે અને કેટલીક મોટી છે. પ્રથમ સંસ્કૃત કૃતિઓને કૃતિની સાલની નજરે જોઈ જઈએ અને પછી ગુજરાતી કૃતિઓ જોઈએ. મને ઉપલબ્ધ થયેલી સર્વ કૃતિઓ ઈતિહાસ અને કળાની નજરે અવકન સાથે નીચે આપી છે. એમાં વિશેષ શોધખળ થતાં વધારાને જરૂર અવકાશ છે. I સંસ્કૃત કૃતિઓ
કલ્પસૂત્ર પરની સુબાધિકા ટીકા.
પર્યુષણમાં કલ્પસૂત્ર આઠ વ્યાખ્યાને વંચાય છે, તે કહ૫સૂત્ર ઉપર સુબોધિકા ટીકા શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૬૯૬ ના જેઠ માસમાં પૂરી કરી. એની વિસ્તૃત પ્રશસ્તિ નીચે પ્રમાણે છે –
आसीद्वीरजिनेन्द्रपट्टपदवीकल्पद्रुमः कामदः, सौरभ्योपहृतप्रबुद्धमधुपः श्रीहीरसूरीश्वरः । शास्त्रोत्कर्षमनोरमस्फुरदुरुच्छायः फलप्रापकश्वश्चन्मूलगुणः सदातिसुमना श्रीमान्मरुत्पूजितः ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org