________________
શ્રીશાંત-સુધારસ ઃ
વહ્યાં છે. આ ઝગડા તેમની હયાતી પછી પણ ચાલ્યા કર્યો હાય એમ જણાય છે.
७०
એકદરે વિનયવિજય ઉપાધ્યાય સાહિત્યપ્રેમી, આગમઅભ્યાસી, આત્માથે યથાશક્તિ પ્રયાસ કરનાર અને અને તેટલા આત્મારામમાં રમણુ કરનાર તેમજ વિલાસ કરનાર હાય એમ એમની કૃતિઓ પરથી જણાય છે. એમના સમયમાં એમને માટે કાઇ ઉલ્લેખ કરનાર નીકળ્યુ નથી એટલે જૈનસમાજમાં એમનું સ્થાન ત્રીજી હારમાં હોય એમ લાગે છે અને તે પેાતાને માટે કાંઇ લખ્યું' નથી તે પરથી તેઓને અહંતા મમતા હશે નહિ એવું સહજ અનુમાન થાય છે. તેઓની કૃતિને વિચારતાં તેમના જીવન પર સહેજ દષ્ટિપાત અવારનવાર થઈ શકે તેમ છે તેથી આપણે હવે તેમની સંસ્કૃત તથા ગુજરાતી કૃતિએ ઉપર દૃષ્ટિપાત કરીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org