________________
ગ્રંથકાર શ્રી.વિનય્-વિજયજી
૬૯
સક્ષેપમાં કહીએ તે તેઓએ કલ્પસૂત્રની ટીકા રચી ગ્રંથકર્તા તરીકે સ્થાન મેળવ્યુ, પેાતાનું જ્ઞાન બને તેટલું લેાકપ્રકાશ ગ્રંથમાં રેવુ, તેની પાછળ તેમણે લગભગ દશ ખાર વર્ષ ગાળ્યા અને ત્યારપછી વ્યાકરણ-પ્રક્રિયા બનાવી તે શાંતિના માર્ગ પર વળ્યા. ત્યારમાદ વ્યાખ્યાન આપ્યા, શાંત ભાવની નાની કળાકૃતિ કરી પણ ધર્મચિંતવનમાં બાકીના સમય ગાળી જીવન વ્યતીત કર્યું. સં. ૧૭૩૮માં રાંદેરના સંઘે શ્રીપાળના રાસ અનાવવા વિજ્ઞપ્તિ કરી ત્યારે આ વિદ્વાન લેખકને વળી પાછા મૂકી દીધેલ હથિયારા હાથ ધરવાના સમય સાંપડ્યો અને તેમાં તેમણે ખૂબ રસથી ઝુકાવ્યું અને ચાલતી કૃતિએ કાળધર્મ પામ્યા.
મને એમના જીવનમાં ફેરફાર થયા હોય તેવુ દેખાય છે. સ. ૧૬૯૫માં કલ્પસૂત્રની સુબેાધિકા ટીકા રચી તે વખતે તેએ સાગર પક્ષની વિરુદ્ધના હતા. જે શબ્દોમાં તેમણે કકિરણાલિ ( કલ્પસૂત્રની ટીકા-રચિયતા ધર્મ સાગર ઉપાધ્યાય ) ટીકા પર ટીકા કરી છે તેમાં કવચિત્ રાષ દેખાય છે. ત્યારપછી સ. ૧૯૯૭ માં આનદલેખ લખીને તેમાં વિજયાન ંદસૂરિની ખૂબ પ્રશંસા કરી. ત્યારપછી સ`. ૧૭૦૫માં વિજયદેવસૂરિને લેખ લખ્ય અને સ. ૧૭૧૬માં જોધપુરથી ઈંદ્ભુત કાવ્ય લખીને વિજયપ્રભસૂરિને પાઠવ્યુ. એ જોતાં તેઓ અણુસૂરમાંથી દેવસૂરમાં આવ્યા જણાય છે. વળી તેઓએ કેાઇ જગ્યા પર સત્યવિજય પન્યાસના ક્રિયાઉદ્ધારનેાતા ઉલ્લેખ પણ કર્યો નથી એટલે એ વાત એમને રુચી હૈાય અથવા તેમાં તેઓ ભળ્યા હાય એમ લાગતું નથી. આગળ જતાં લેખકની કૃતિએ જોતાં જણાશે કે તેઓ સાગર અને વિજય વચ્ચેના ક્લેશમાં અવ્યવસ્થિત રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org