________________
ગ્રંથકારશ્રી વિનય-વિજય્જી
૬૩
'
અભ્યાસ કરાવ્યા હાય તે તેએ પ્રસંગ આવ્યે જૈન દર્શનને ઊજળુ ’ કરી શકે એવા લાગે છે. ગુરુએ કહ્યું એ કામ ‘ ધનને આધીન ’ છે. એ વખતે ધનજી સૂરાએ બે હજાર દીનારચાંદીના સિક્કા પંડિતને આપવા માટે ખરચવાની કબૂલાત આપી. ગુરુએ શિષ્ય સાથે કાશીના રસ્તા લીધા. કાશીમાં તાર્કિકકુલમાંડની પાસે શિષ્યને ભણવા મૂકયા. એ ગુરુ સાતશે શિષ્યને ભણાવતા હતા, તેને દરરાજના એક એક રૂપૈયા આપી ત્રણ વરસ ત્યાં અભ્યાસ કરાવ્યેા. ત્રણ વર્ષની આખરે જસવિજચે એક સન્યાસી સાથે વાદ કર્યાં. એમાં એની જીત થઇ. ન્યાયવિશારદની પદવી મળી. આવી રીતે ત્રણ વર્ષ કાશી રહી તાર્કિક થઇને ગુરુ સાથે આગ્રા શહેરમાં આવ્યા. ત્યાં ન્યાયાચાની પાસે ચાર વર્ષ રહી કર્કશ ન્યાયના સિદ્ધાન્તના અભ્યાસ કર્યો. અનેક શાસ્ત્રોનું અવગાહન કર્યું.
×
×
Jain Education International
આટલી હકીકત પરથી એમ જણાય છે કે સ. ૧૭૦૦ થી ૧૭૦૩ કાશીમાં અને ૧૭૦૩ થી ૧૭૦૭ આગ્રામાં શ્રી યશેાવિજયજીના અભ્યાસ થયેા. એમની સાથે વિનયવિજય અભ્યાસમાં હતા એવું આ ભાસમાં નીકળતું નથી, પણ એમના પેાતાના ગુરુ નવિજય હતા એમ જણાય છે. ત્યારપછીના સમયમાં નવિજય અને વિનયવિજય નામ વચ્ચે ગુંચવાડા થઇ ગયેા લાગે છે. મતલખ કે કાશીમાં વિનયવિજય અને જવિજયે સાથે રહી બાર વર્ષ સંસ્કૃતભાષા( ન્યાયશાસ્ત્ર )ના અભ્યાસ કર્યો એવી જે દંતકથા છે તે ખરાખર નથી એમ માલૂમ પડે છે. ખૂદ યશે:વિજય ઉપાધ્યાય પણ કાશીમાં તે માત્ર
*
For Private & Personal Use Only
www.jainelibrary.org