________________
૬૨
શ્રી શાંત-સુધારસ ઃ
આ ઉપરથી સદર પુનમને ‘ ગુરુપૂર્ણિમા’ કહેવામાં આવે છે. અત્યારસુધી પ્રાચીન સંપ્રદાયમાં આ રિવાજ ચાલુ છે એમ તપાસ કરતાં માલૂમ પડયું છે. આ હકીકત કેવા આકારમાં અને કેને માટે બની હશે તે કહી શકાય નહિ, પણ ખંભાતના શ્રીસ ંઘે શ્રીમદ્યોાવિજય ઉપાધ્યાયજીના પ`ડિત ગુરુના આટલે વિનય કર્યો હાય તે તદ્દન બનવાજોગ છે અને તે યુગની સભ્યતાના નિયમને અરામર અનુસરતુ છે. સુજશવેલીભાસ
આ ભાસની પ્રાપ્તિથી શ્રી વિનયવિજય ઉપાધ્યાયના ચરિત્રને અંગે ઘણી ચેાખવટ થઇ જાય છે અને ચાલી આવતી વાતામાં તથ્યાંશ કેટલે છે તેને નિણ ય કરવાનું પ્રખળ સાધન મળે છે તેથી આ સ્થળે આપણે એને વિચાર કરી લઇએ. આ કૃતિ ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયના શિષ્ય કાંતિવિજયે લખી છે તેથી તે ઇતિહાસની નજરે ઘણી ચાક્કસ પુસ્તિકા ગણાય અને આપણા ચિરત્રનાયક વિનયવિજયના ગુરુભાઈની રચના હાઈ તત્કાલીન કૃતિ છે અને ઇતિહાસની નજરે ખૂબ આધારભૂત હકીકત પૂરી પાડે છે. એ ભાસ પ્રમાણે જસવંત અને તેના ભાઇ પદ્મસિંહની દીક્ષા સ. ૧૯૮૮ માં અહિપુરમાં પંડિત નવિજયજીને હાથે થઇ. શ્રી વિજયદેવસૂરિને હાથે વડી દીક્ષા થઇ, તેમનું નામ યોાવિજય રાખવામાં આવ્યું. સં. ૧૬૯૯ માં રાજનગરમાં સધની સમક્ષ તેમણે આઠ અવધાન કર્યા. શેઠ ધનજી સૂરાએ ગુરુને વિજ્ઞપ્તિ કરી કે એ જવિજય ખૂબ વિદ્વાન બીજા હેમચંદ્ર થાય તેવા વિદ્યાપાત્ર જણાય છે તેા તેમને કાશીએ મેાકલી છ દર્શનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org